🔥 TRENDING पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2... Drishti IAS Releases Daily Madhya Prad...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ શહેર સ્વચ્છતા પર ભાર..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 30 Oct 2026, 10:39 PM 👁 84
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત શહેરની સુંદરતા માત્ર ઇમારતોમાં નહીં, પરંતુ સ્વચ્છતા અને સુઘડતામાં પણ પ્રતિબિંબિત થાય છે,એવો સંદેશ આપવામાં આવ્યો છે..

સાબરકાંઠામાં-:
સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત શહેરી વિસ્તારોની સ્વચ્છતા અને સુઘડતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.આ મિશન હેઠળ શહેરની સુંદરતા માત્ર તેની ઇમારતોમાં નહીં,પરંતુ તેની સ્વચ્છતા,સુઘડતા અને સ્વચ્છ પર્યાવરણમાં પણ પ્રતિબિંબિત થાય છે,એવો સંદેશ આપવામાં આવ્યો છે..

શહેરી વિસ્તારોમાં સ્વચ્છ રસ્તાઓ, સ્વચ્છ જાહેર સ્થળો અને જાગૃત નાગરિકો એ દરેક શહેરની સાચી ઓળખ છે,એવું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.આ પ્રકારની જાગૃતિ દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી શહેરો વધુ સ્વચ્છ અને આકર્ષક બની શકે.સ્વચ્છ ભારત મિશન અર્બનનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરી વિસ્તારોમાં ગંદકી મુક્ત પર્યાવરણ સ્થાપિત કરવાનો છે.આ માટે સ્થાનિક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ અને જાગૃતિ અભિયાનો હાથ ધરવામાં આવે છે,જેમાં નાગરિકોનો સક્રિય સહભાગનું મહત્વ રહે છે.
📲Get App