अपराध
आरजेडी विधायक के चचेरे भाई, पीएचडी छात्र की बिहार में हत्या
बिहार में एक पीएचडी छात्र, जो आरजेडी विधायक के चचेरे भाई हैं, की हत्या की खबर आई है.
17 अक्टू. 2026
मंदिर में साहूकार की हत्या की शपथ ले, फावड़े से हमला
एक व्यक्ति ने साहूकार की हत्या की शपथ लेते हुए मंदिर के भीतर फावड़े से हमला किया, जिससे पीड़ित के गले पर पांच और सिर पर दो प्रहार हुए।
17 अक्टू. 2026
રાજકોટ રેન્જ પોલીસ ફાયરિંગ: ફરાર આરોપી પિસ્તોલ છીનવવાનો પ્રયાસ કરતા પગમાં ગોળી વાગી
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરાર આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ બોરીચાને પકડવા ગયેલી રાજકોટ રેન્જની ટીમે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું. આરોપીના પગમાં ગોળી વાગતા તેને હોસ્પિટલમાં ખસેડાયો.
17 अक्टू. 2026
एटा के जैथरा थाना पुलिस ने अवैध तमंचा और कारतूस सहित अभियुक्त को गिरफ्तार किया
थाना जैथरा पुलिस ने अभियुक्त गोविन्द पुत्र रवेन्द्र सिंह को एक अवैध तमंचा और तीन जिंदा कारतूस (315 बोर) के साथ गिरफ्तार किया। गिरफ्तारी के खिलाफ आर्म्स एक्ट की धारा 3/25 के तहत मामला दर्ज किया गया।
17 अक्टू. 2026
फर्रुखाबाद में आबकारी विभाग की ताबड़तोड़ छापेमारी: शराब दुकानों का औचक निरीक्षण, स्टॉक और CCTV व्यवस्था जांची गई
आबकारी आयुक्त के आदेश पर फर्रुखाबाद में अवैध शराब के खिलाफ विशेष अभियान चलाया जा रहा है। जिला आबकारी अधिकारी के नेतृत्व में कई शराब दुकानों का निरीक्षण कर स्टॉक रजिस्टर और सीसीटीवी कैमरों की जांच की गई।
17 अक्टू. 2026
गल्ला व्यापारी से 14 लाख की लूट का खुलासा, पल्लेदार की मुखबिरी से खाली हुआ था अकाउंट
अलीगढ़ पुलिस ने पेट्रोल पंप के सीसीटीवी फुटेज और शराब ठेके के यूपीआई पेमेंट की मदद से गल्ला व्यापारी से हुई 14 लाख रुपये की लूट का खुलासा किया है। इस मामले में व्यापारी के पल्लेदार समेत तीन आरोपी गिरफ्तार हुए हैं।
17 अक्टू. 2026
एटा: निधौली कलां पुलिस ने साइबर ठगी के शिकार दो पीड़ितों को दिलाए 16074 रुपये
एटा जनपद में साइबर ठगी के खिलाफ चलाए जा रहे अभियान के तहत निधौली कलां पुलिस ने त्वरित कार्रवाई करते हुए दो पीड़ितों के खातों में ठगी गई कुल 16074 रुपये की धनराशि वापस कराई है।
17 अक्टू. 2026ગરીયા ગામની સીમમાંથી યુવાનની લાશ મળી, કોઠંબા પોલીસે તપાસ હાથ ધરી
17 अक्टू. 2026
ઇડર પોલીસે સજા વોરન્ટમાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો..
સાબરકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે, ઇડર પોલીસે સજા વોરન્ટમાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના નિર્દેશોને પગલે હાથ ધરવામાં આવી હતી..
17 अक्टू. 2026
વડોદરા કોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા: જજની હાજરીમાં પોલીસકર્મીઓ પર યુવકનો હુમલો
વડોદરા કોર્ટ પરિસરમાં એક યુવકે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં આરોપી કેનેડાનો નાગરિક હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.
17 अक्टू. 2026વાગરાનાં સાયખા GIDCમાં સિન્જીલ ફાર્માકેમમાં પ્રચંડ બ્લાસ્ટ: બેનાં મોત, અનેકને અસર
વાગરા તાલુકાના સાયખા GIDC સ્થિત સિન્જીલ ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે થયેલા પ્રચંડ બ્લાસ્ટમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આ ઘટનામાં ૧૫ કિલોમીટર સુધી અવાજ સંભળાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
17 अक्टू. 2026
જાફરાબાદની સરકારી શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓના જાતીય શોષણનો આરોપ: ધરપકડ
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં એક સરકારી શાળાના શિક્ષક પર ધોરણ 8 ની ચાર વિદ્યાર્થિનીઓનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
17 अक्टू. 2026