अपराध
સુરતમાં શેર ટ્રેડિંગમાં છેતરપિંડી: અમદાવાદથી બે ઠગ ઝડપાયા
સાયબર ક્રાઈમ સેલે શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ સુરતના એક રોકાણકારને ૨૭ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.
08 अक्टू. 2026ઈચ્છાપોર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ આરોપીનો પોલીસ લોકઅપમાં આપઘાતનો પ્રયાસ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસ લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.
08 अक्टू. 2026સુરતમાં હોટફિક્સ ઉદ્યોગના કચરાના ઢગલામાં ભીષણ આગ, ધારાસભ્યના ઘર નજીક ઘટનાથી તંત્રની બેદરકારી સામે રોષ
સુરત શહેરમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાના બનાવો વધી રહ્યા છે. વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીના ઘરથી માત્ર એક કિલોમીટર દૂર કચરાના ઢગલામાં લાગેલી આગથી તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો.
08 अक्टू. 2026સુરત સાયબર ક્રાઇમ: પાકિસ્તાન-ચીનના સાયબર માફિયા સાથે જોડાયેલા આરોપીની ધરપકડ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પાકિસ્તાન અને ચીનના સાયબર માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા એક આરોપીને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપી દેશવિરોધી તત્વોને ભારતીય બેંક એકાઉન્ટ્સની વિગતો પૂરી પાડતો હતો.
08 अक्टू. 2026
दिल्ली पुलिस ने हमले का वीडियो जांचा, बीएनएस के तहत एफआईआर दर्ज होगी
दिल्ली पुलिस अपने कर्मचारियों पर हुए हमले का वीडियो देख रही है और बीएनएस के तहत एफआईआर दर्ज करने की तैयारी कर रही है।
08 अक्टू. 2026
लुधियाना में तेल कारोबारी से 35.29 लाख रुपये हड़पे, गैंगस्टरों से मिली धमकी
लुधियाना के एक तेल कारोबारी ने 35.29 लाख रुपये की हानि की सूचना दी और गैंगस्टरों से धमकी मिलने की बात कही।
08 अक्टू. 2026
लुधियाना में पति को गर्लफ्रेंड के साथ देख सड़क पर हंगामा
लुधियाना की सड़क पर पति को गर्लफ्रेंड के साथ देखे जाने पर भीड़ ने टकराव किया, जिससे हाथापाई हुई।
08 अक्टू. 2026
ભરૂચ LCB દ્વારા અંક્લેશ્વર રૂરલ પોક્સો ગુનાના પાંચ વર્ષથી ફરાર આરોપી મહારાષ્ટ્રથી ઝડપાયો..
ભરૂચ જિલ્લા LCB ની ટીમે અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પોક્સો ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપીને મહારાષ્ટ્રના નાશીક જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે..
08 अक्टू. 2026
पंजाब के बटाला में पादरी का कटर से कटे गले की घटना
बटाला, पंजाब में पादरी के गले को कटर से काटा गया। सीसीटीवी फुटेज से पहचान कर पुलिस ने अमृतसर रोड पर आरोपी को गिरफ्तार किया।
08 अक्टू. 2026
एलपीयू हिंसा मामले में पुलिस ने तीन और छात्रों को गिरफ्तार किया, अब तक 14 आरोपी
पंजाब पुलिस ने राजस्थान, बिहार और महाराष्ट्र के तीन छात्रों को एलपीयू हिंसा जांच के तहत हिरासत में ले लिया, जिससे कुल आरोपी 14 हो गए।
08 अक्टू. 2026
ऑनलाइन ठगी में 4.80 लाख की बैंक पॉलिसी बोनस का वादा, जालंधर में पीड़ितों को हुआ नुकसान
जालंधर में पुलिस ने 4.80 लाख की बैंक पॉलिसी बोनस का वादा करके की गई ऑनलाइन ठगी की सूचना दी, जिससे कई लोगों को आर्थिक नुकसान हुआ।
08 अक्टू. 2026
लुधियाना में ड्रोन‑डिलीवर हेरोइन के हवाला लेन‑देनों की जांच तेज
पंजाब पुलिस लुधियाना में ड्रोन द्वारा पहुंचाए गए हेरोइन के हवाला लेन‑देनों की जांच को तेज कर रही है।
08 अक्टू. 2026