Crime
श्रीगंगानगर: तेज रफ्तार बस ने ऑटो को मारी टक्कर, 4 गंभीर घायल
श्रीगंगानगर के हनुमानगढ़ रोड रीको के नजदीक एक तेज रफ्तार बस ने ऑटो को जोरदार टक्कर मार दी। इस हादसे में ऑटो सवार चार लोग गंभीर रूप से घायल हो गए।
09 Oct 2026
ଝାରପୋଖରିଆ ପୋଲିସ ଦ୍ୱାରା ବାଲି ଚୋରାଚାଲଣରେ ବ୍ୟବହୃତ ହାଇୱା ଜବତ
ଗୋଟିଏ ଜାଗାର ପାରମିଟ୍ ନେଇ ଅନ୍ୟ ଜାଗାରୁ ବାଲି ଉତ୍ତାଳନ କରୁଥିବା ଏକ ହାଇୱାକୁ ଝାରପୋଖରିଆ ପୋଲିସ ଜବତ କରିଛି। ଏହି ଘଟଣା ମୟୂରଭଞ୍ଜ ଜିଲ୍ଲାରେ ଘଟିଛି।
09 Oct 2026
Assam Dancer’s Final Message ‘Lot of Men Around Me’ Before Body Discovered in Andhra Pradesh
A dancer from Assam was found dead in Andhra Pradesh after sending a distressing text saying ‘Lot of men around me’.
09 Oct 2026સુરતમાં શેરબજારના નુકસાનની વસૂલાત માટે વેપારીના પુત્રનું અપહરણ, પુણેના શખ્સની ધરપકડ
સુરતના અડાજણ વિસ્તારમાં શેરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે એક વેપારીના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી પાડ્યા છે.
09 Oct 2026કડોદરા-કામરેજ નેશનલ હાઈવે પર ટ્રક, ટેન્કર અને કન્ટેનર વચ્ચે ભયાનક અકસ્માત
કડોદરા-કામરેજ નેશનલ હાઈવે નંબર-48 પર ટ્રક, ટેન્કર અને કન્ટેનર વચ્ચે થયેલા મોટા અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
09 Oct 2026
Punjab Student Dies by Suicide After Repeated Harassment on College Commute
A student from Punjab took his life after enduring repeated harassment while traveling to college, authorities say.
09 Oct 2026કડોદરા GIDC પોલીસે નવરાત્રિ ઉત્સવ માટે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી
કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાગરિકો સુરક્ષિત રીતે ઉત્સવની ઉજવણી કરી શકે તે માટે પોલીસે પગપાળા પેટ્રોલિંગ હાથ ધર્યું અને આયોજકો સાથે બેઠક યોજી.
09 Oct 2026
અરવલ્લી LCB દ્વારા વાહન ચોરીના ગુનામાં સગીરને શામળાજી પાસેથી ઝડપી લેવાયો
અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા શામળાજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને શામળાજી (આશ્રમ) નજીકથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના બાદ કરવામાં આવી હતી.
08 Oct 2026
સુરતમાં શેર ટ્રેડિંગમાં છેતરપિંડી: અમદાવાદથી બે ઠગ ઝડપાયા
સાયબર ક્રાઈમ સેલે શેર ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાની લાલચ આપી રોકાણકારો સાથે છેતરપિંડી કરતી ટોળકીના બે મુખ્ય સૂત્રધારોને અમદાવાદથી ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ સુરતના એક રોકાણકારને ૨૭ લાખ રૂપિયાનો ચૂનો ચોપડ્યો હતો.
08 Oct 2026ઈચ્છાપોર: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ આરોપીનો પોલીસ લોકઅપમાં આપઘાતનો પ્રયાસ
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ પોલીસ લોકઅપમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.
08 Oct 2026સુરતમાં હોટફિક્સ ઉદ્યોગના કચરાના ઢગલામાં ભીષણ આગ, ધારાસભ્યના ઘર નજીક ઘટનાથી તંત્રની બેદરકારી સામે રોષ
સુરત શહેરમાં હોટફિક્સ ઉદ્યોગમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને સળગાવવાના બનાવો વધી રહ્યા છે. વરાછામાં ધારાસભ્ય કુમાર કાનાણીના ઘરથી માત્ર એક કિલોમીટર દૂર કચરાના ઢગલામાં લાગેલી આગથી તંત્રની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો.
08 Oct 2026સુરત સાયબર ક્રાઇમ: પાકિસ્તાન-ચીનના સાયબર માફિયા સાથે જોડાયેલા આરોપીની ધરપકડ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે પાકિસ્તાન અને ચીનના સાયબર માફિયાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા એક આરોપીને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આરોપી દેશવિરોધી તત્વોને ભારતીય બેંક એકાઉન્ટ્સની વિગતો પૂરી પાડતો હતો.
08 Oct 2026