📍 Bhavnagar — News
ગામ વિતાર
03 Oct 2026વાડી વિસ્તારમાં લાઈક થાંભલા સરખા કરવાને અપીલ છે
02 Oct 2026
ઉગલવાણ ગામ સાવજ સરપંચ મંત્રી ગામ જનો આવીયા
02 Oct 2026
ભાવનગર: સુભાષનગર આવાસમાં પોલીસ પર હુમલો, ફરિયાદ દાખલ
01 Oct 2026
ભાવનગર: મહાનગર પાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ત્રિદિવસીય સફાઈ અભિયાનનો પ્રારંભ
01 Oct 2026
ભાવનગર: સગીરા પર દુષ્કર્મ કેસમાં ગારિયાધારના રાહુલ ખાખડીયાને ૧૦ વર્ષની સખ્ત કેદ
01 Oct 2026
ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા 79 વેપારીઓ પાસેથી 100 કિલો પ્લાસ્ટિક જપ્ત, ₹3.80 લાખનો દંડ વસૂલાયો
01 Oct 2026
મહુવા–સાવરકુંડલા રોડનું કામ પૂરજોશમાં શરૂ મહુવા–સાવરકુંડલા માર્ગ પર રોડ નિર્માણનું કામ હાલ ચાલી રહ્યું છે. સ્થળ પર રોડ પર ખડક/મેટલ પાથરીને રોલર દ્વારા દબાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. વાહનચાલકોની અવરજવર વચ્ચે રસ્તાનું કામ આગળ વધતું જોવા મળ્યું હતું.
30 Sep 2026ઉગલવાણ ગામે સાવજની અવરજવર ઉગલવાણ ગામની સીમ વિસ્તારમાં સાવજની અવરજવર જોવા મળતાં ગ્રામજનોમાં ચિંતા અને કુતૂહલનો માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સાવચેતી રાખવા અને સાવજને નજીકથી જોવા કે તેનો પીછો ન કરવા અપીલ કરી છે.
30 Sep 2026સ્થાનિક વિસ્તારમાં ચોરીના બનાવોના અનેક વીડિયો સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોમાં ચોરીની ઘટનાઓ કેદ થયેલી જોવા મળે છે. આ મામલે તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
29 Sep 2026
ઉગલવાણથી બીલા ગામને જોડતા માર્ગ પર ડામર રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ છે. રોડનું કામ શરૂ થતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. રોડ પૂર્ણ થયા બાદ આવાગમન વધુ સરળ બનવાની આશા છે.
29 Sep 2026