Local
પહાજ ગામમાં 27 વર્ષીય યુવકની છરીથી હત્યા, આરોપી ઝડપથી ધરપકડ
પહાજ ગામમાં 27 વર્ષીય યુવકની છરીથી હત્યા બાદ પોલીસએ ઘટનાનું પુનર્નિર્માણ કર્યું અને આરોપીને ઝડપી પકડ્યો.
14 Sep 2026
Resident Bhakiyu Lakhkhowal protests power cuts at XEN office in Lalru, Punjab
Bhakiyu Lakhkhowal staged a protest at the Executive Engineer's office in Lalru to demand an end to frequent electricity outages.
14 Sep 2026
Gopal Nagar Village in Bihar Isolated for Three Months During Monsoon
The village of Gopal Nagar, 14 km from Gaya, becomes cut off for about three months each monsoon season due to the absence of a road and bridge, disrupting children’s education and daily life.
14 Sep 2026લાંબા સમય બાદ મીઠા ગામમાં મેઘરાજાની એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર
મીઠા ગામમાં 14 સપ્ટેમ્બર 2026 ના રોજ વરસાદની એન્ટ્રીથી ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
14 Sep 2026આમલાખાડીના જુના બ્રિજ પર ટ્રાફિક જામ
આમલાખાડીના જુના બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો, સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને મુશ્કેલી પડી.
14 Sep 2026અમદાવાદમાં ટ્રાફિક પોલીસ તૈનાત,શહેર ગતિશીલ અને સુરક્ષિત..
અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવી છે, જે શહેરને ગતિશીલ અને સુરક્ષિત રાખવા માટે છે..
14 Sep 2026
સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું અવસાન..
પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામના વતની, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા ચાલુ સદસ્ય શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું દુઃખદ અવસાન થયું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ..
14 Sep 2026पीडब्ल्यूडी विभाग ने मनोला शील युवा मंडल की मांग पूरी की
पीडब्ल्यूडी विभाग ने मनोला शील के युवा मंडल की आवाज को मानते हुए उनकी मांगों को पूरा किया, और युवा नेता दुनीचंद ने इस निर्णय पर आभार व्यक्त किया।
14 Sep 2026
હિંમતનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાગૃતિ માટે વિશેષ પ્રશિક્ષણ..
11 સપ્ટેમ્બર 2026 ના રોજ હિંમતનગર શહેરની હિંમત હાઈસ્કૂલની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને વ્યક્તિગત અને પર્યાવરણ સ્વચ્છતા અંગે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું..
14 Sep 2026ઇડરના લાલોડા રોડ પર વરસાદી પાણીથી ટ્રાફિક અને દર્દીઓમાં ભારે મુશ્કેલી..
સાબરકાંઠા જિલ્લામાં ઇડરના લાલોડા રોડ પર ભારે વરસાદી પાણી ભરાવા કારણે ટ્રાફિક, દર્દીઓ અને મુસાફરોને ગંભીર અડચણોનો સામનો કરવો પડ્યો..
14 Sep 2026
ધારી તાલુકાના ગામડાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ની મુંઝવણ વધી.
વરસાદ ખેંચાતા ઉભો પાક નિષ્ફળ જવાની શકયતા
14 Sep 2026અમરેલી- રાજુલા શહેરમા મુખ્ય બજારમાં પાણી ફરી વળ્યાં
રાજુલા શહેરમા મુખ્ય બજારમાં જળબંબાકારની સ્થિતિ રાજુલા પંથકમાં વહેલી સવારથી વરસાદ સવાર થી જ વરસાદ શરૂ હોવાથી શહેર ની સોસાયટી માં પણ પાણી જોવા મળ્યા
14 Sep 2026