स्थानीय
વંથલીના થાણાપીપળી ગામમાં બે સ્વાન કુવામાં પડ્યા, સ્થાનિક યુવાનોએ બચાવ્યા
વંથલી તાલુકાના થાણાપીપળી ગામમાં બસ સ્ટેશન પાસે આવેલા કુવામાં બે સ્વાન પડી જતાં સ્થાનિક યુવાનો દ્વારા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
04 अग. 2026
दिल्ली चिड़ियाघर में आएगा चीता
दिल्ली चिड़ियाघर में जल्द ही चीता की नई प्रजाति के साथ 109 अन्य प्रजातियां भी शामिल होंगी। यह कदम चिड़ियाघर के वन्यजीव संग्रह को बढ़ाने के लिए उठाया गया है।
04 अग. 2026
इंदौर सुरंग का निर्माण अंतिम चरण में
इंदौर-दाहोद रेलवे सुरंग का निर्माण अंतिम चरण में है, सुरंग की लाइनिंग पूरी हो चुकी है और अब वेंटिलेशन सिस्टम लगाए जा रहे हैं। यह परियोजना इंदौर और दाहोद के बीच नई रेल लाइन का हिस्सा है।
04 अग. 2026
जयपुर में सख्त नियम लागू
जयपुर पुलिस कमिश्नरेट ने बीएनएसएस की धारा-163 के तहत नए आदेश जारी किए हैं, जो 5 अगस्त से 3 अक्टूबर तक प्रभावी रहेंगे। इन आदेशों में ड्रोन उड़ाने, हुक्का बार और डीजे आयोजन पर प्रतिबंध शामिल हैं।
04 अग. 2026
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત, અરજદારના ગુમ થયેલ પાકીટ તથા જરૂરી દસ્તાવેજો, કમાન્ડ કંટ્રોલ નેત્રમના સીસીટીવી આધારે શોધી કાઢી અરજદારને પરત અપાવતી અમરેલી સીટી પોલીસ.
04 अग. 2026
સમસ્ત જાળિયા ગામ દ્વારા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન કરવામાં આવ્યું
04 अग. 2026
અમરેલીમાં 'નારી વંદન સપ્તાહ' અંતર્ગત ‘મહિલા સ્વરોજગાર મેળો’ યોજાયો: ૫૦૦ જેટલી મહિલાઓની ઉત્સાહભેર ઉપસ્થિતિ
04 अग. 2026
दिल्ली में यातायात मार्ग परिवर्तित
चेहलुम के कारण दक्षिण और मध्य दिल्ली में यातायात मार्ग परिवर्तित किए गए हैं। यात्रियों को अपने मार्ग की योजना बनाने की सलाह दी जाती है।
04 अग. 2026
भोपाल रेल यात्रियों को राहत
रक्षाबंधन पर भोपाल-रीवा के बीच विशेष ट्रेनें चलेंगी. अन्य मार्गों पर भी अतिरिक्त ट्रेनें चलाई जाएंगी.
04 अग. 2026
દેવભૂમિ દ્વારકા: 'આદ્યશક્તિ સખી મંડળ'ની બહેનોની રસોઈની સફળતા
જામ ખંભાળિયાના 'આદ્યશક્તિ સખી મંડળ'ની બહેનોની રસોઈની કળા દ્વારા નારી સશક્તીકરણનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
04 अग. 2026
વિરમગામ સહિત વરસાદગ્રસ્ત વિસ્તારો માટે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, વિશેષ રાહત પેકેજની માંગ
04 अग. 2026
राजस्थान में हाईवे किनारे निर्माण पर रोक
सुप्रीम कोर्ट के आदेश के बाद राजस्थान के राजस्व विभाग ने हाईवे के निकट जमीन उपयोग परिवर्तन पर रोक लगा दी है। हाईवे के 40 मीटर के भीतर नए निर्माण पर प्रतिबंध लगाया गया है।
04 अग. 2026