स्थानीय
शिवगंज के आश्रम में संत त्रिवेणीगिरी महाराज का सड़ा-गला शव पलंग पर मिला, तीन दिन पुराना होने की आशंका
शिवगंज क्षेत्र के काना कोलर पहाड़ी पर स्थित कोम्बेश्वर महादेव मंदिर परिसर के आश्रम में संत त्रिवेणीगिरी महाराज का शव पलंग पर मिला है। पुलिस को आशंका है कि शव तीन दिन पुराना हो सकता है।
03 अक्टू. 2026
માંડવીમાં ગાંધી ફળિયા ખાતે ગાંધીજીની 157મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
માંડવીના ગાંધી ફળિયા ખાતે 2 ઓક્ટોબર, 2026ના રોજ મહાત્મા ગાંધીજીની 157મી જન્મજયંતિ નિમિત્તે માંડવી નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
03 अक्टू. 2026
चंद्रनी चौक इलेक्ट्रॉनिक मार्केट में भंडारण घर में आग लगती है, पटना
चंद्रनी चौक इलेक्ट्रॉनिक मार्केट, पटना जंक्शन के पास एक भंडारण घर में आग लग गई, जिससे माल को नुकसान पहुँचा और आपातकालीन सेवाओं को बुलाया गया।
03 अक्टू. 2026બારડોલીના સ્વરાજ આશ્રમમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન: ધારાસભ્ય અને કલેક્ટરે કર્યું શ્રમદાન
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન યોજાયું, જેમાં ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટરે સ્વચ્છતા કાર્યમાં ભાગ લીધો.
03 अक्टू. 2026કોસંબા ગ્રામ સભામાં ગ્રામજનોએ અટકેલા કામો અને સમસ્યાઓ મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી
ગાંધી જયંતિ નિમિત્તે કોસંબા ગ્રામ પંચાયતમાં યોજાયેલી ગ્રામ સભામાં ગામના અટકેલા કામો અને વિવિધ સમસ્યાઓને લઈને ગ્રામજનોએ ઉગ્ર રજૂઆતો કરતા સભા ગરમાગરમ બની હતી.
03 अक्टू. 2026
मेघालय ने 55,000 प्राकृतिक स्रोतों की पहचान कर ग्रामीण जल सुरक्षा बढ़ाई
मेघालय सरकार ने राज्यभर में 55,000 प्राकृतिक जल स्रोतों की पहचान की है, जिसका उद्देश्य ग्रामीण इलाकों में पानी की उपलब्धता बढ़ाना है।
03 अक्टू. 2026
त्रिपुरा के बिर बिक्रम जिले में एकता शिविर का आयोजन
त्रिपुरा के बिर बिक्रम जिले में एकता शिविर का आयोजन हुआ, जिसका उद्देश्य स्थानीय निवासियों के बीच सद्भाव और सहयोग को बढ़ावा देना था।
03 अक्टू. 2026કડોદરા-બારડોલી રોડ પર ત્રિમૂર્તિ કાંટા પાસે કાર-મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એક ઈજાગ્રસ્ત
કડોદરા-બારડોલી રોડ પર ત્રિમૂર્તિ કાંટા સામે કાર અને મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને ઈજા પહોંચી હતી.
03 अक्टू. 2026પલસાણામાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમ: ભાજપ અને પંચાયતના પદાધિકારીઓએ કર્યું શ્રમદાન
પલસાણા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત એક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા ભાજપ અને તાલુકા પંચાયતના અનેક પદાધિકારીઓ, હોદ્દેદારો અને સત્તાધીશોએ ઉત્સાહભેર ભાગ લઈને શ્રમદાન કર્યું હતું.
03 अक्टू. 2026
કીમ ગ્રામસભામાં ૨૦માંથી માત્ર ૫ સભ્યોની હાજરી: ગ્રામજનોમાં ભારે રોષ
ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી કીમ ગ્રામસભામાં ચૂંટાયેલા ૨૦ સભ્યોમાંથી માત્ર ૫ની જ હાજરી રહેતાં ગ્રામજનોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. ગ્રામજનોએ જાતે જ વિસ્તારના પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી.
03 अक्टू. 2026
વાંસદાના વણારસી ગામે ગ્રામસભામાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ગ્રામજનોને ઊભા રહીને રજૂઆતો કરવી પડી
ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં બેસવાની અને પીવાના પાણીની સુવિધા ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગામના વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરવા યોજાયેલી સભામાં જ મૂળભૂત સુવિધાઓનો અભાવ ચર્ચાનો વિષય બન્યો હતો.
03 अक्टू. 2026
વાંકલ ગામની ગ્રામસભામાં નદી પર પૂર સંરક્ષણ દિવાલ અને ગટર લાઈનની માંગ
માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગાંધી જયંતી નિમિત્તે યોજાયેલી ગ્રામસભામાં નદી પર પૂર સંરક્ષણ દિવાલ બનાવવા અને ગામના મુખ્ય બજાર માર્ગ પર ગટર લાઈન નાખવાની ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી, જેના પર ઠરાવ પસાર કરાયો હતો.
03 अक्टू. 2026