स्थानीय
जैथरा में गणेश चतुर्थी पर भव्य महाआरती का आयोजन, नगर पंचायत अध्यक्ष ने की मंगलकामना
नगर पंचायत जैथरा के मु. नेहरू नगर में गणेश चतुर्थी के अवसर पर गणपति बप्पा की स्थापना कर भव्य महाआरती का कार्यक्रम संपन्न हुआ। इस अवसर पर नगर पंचायत अध्यक्ष विवेक कुमार गुप्ता ने नगरवासियों के सुख, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
25 सित. 2026
दिल्ली ट्रैफ़िक पुलिस ने नियमों के लूपहोल का फायदा उठाने वाली प्राइवेट बसों को रोका
दिल्ली में ट्रैफ़िक पुलिस ने नियमों के लूपहोल का फायदा उठाकर चल रही कई प्राइवेट बसों को रोक दिया, सुरक्षा और कानूनी कारणों को बताया।
25 सित. 2026
भरणपुर आश्रम में तीन साल बाद बुजुर्ग रामबाबू को मिला परिवार
तीन साल बाद, इलाज के लिए अलिगढ़ गए रामबाबू को भरतपुर के आश्रम में अपने बच्चों से मिलवाया गया।
25 सित. 2026ભરૂચ-દહેજ રોડ પર GACL કંપનીની બસ ટેન્કરમાં ઘુસી, અનેક કંપની વર્કર્સ ઘાયલ
ભરૂચ-દહેજ રોડ પર GACL કંપનીની બસ એક ચાલુ ટેન્કરમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ-ચાર કંપની વર્કર્સ ઘાયલ થયા છે, જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
25 सित. 2026
कटिहार DRM ने साइकिल पर निकलकर स्वच्छता और सेहत का दिया संदेश
मंडल रेल प्रबंधक (DRM) ने रेल कर्मचारियों के साथ साइकिल रैली निकालकर लोगों को स्वच्छता और स्वास्थ्य के प्रति जागरूक किया। इस आयोजन में रेल टीम ने शहर की सड़कों पर भ्रमण किया।
25 सित. 2026અમદાવાદ: કાળુસાની પોળમાં જૂનું મકાન ધરાશાયી, 3 લોકોનો સુરક્ષિત બચાવ
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ટંકશાળ રોડ પર આવેલી કાળુસાની પોળમાં એક જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા.
25 सित. 2026
જાદર મેળામાં ટ્રાફિક વ્યવસ્થા અને ઉત્તમ કામગીરી બદલ જાદર પોલીસને અભિનંદન..
સાબરકાંઠાના-: જાદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે.પટેલ મેડમ અને સમગ્ર સ્ટાફ દ્વારા જાદર મેળા દરમિયાન ટ્રાફિકની ઉત્તમ વ્યવસ્થા અને તાત્કાલિક પ્રતિસાદ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે..
25 सित. 2026ખેડબ્રહ્માના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત, લોકોની પૂછપરછ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઝાઝવા ગામે સસ્તા અનાજની દુકાનની મુલાકાત લેવાઈ હતી. આ દરમિયાન સ્થાનિક આગેવાનોએ ગામલોકોને અનાજ યોગ્ય રીતે મળી રહ્યું છે કે કેમ તેની પૂછપરછ કરી.
25 सित. 2026
માંડવીમાં 40 ગણપતિની ભવ્ય શોભાયાત્રા સાથે ગણેશ વિસર્જન સંપન્ન
માંડવી શહેરમાં આ વર્ષે 40 ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ મહોત્સવ દરમિયાન ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિસર્જન સમયે દુંદાળા દેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
25 सित. 2026પલસાણા: ઐશ્વર્યા મિલ પરિવારે ભક્તિભાવપૂર્વક ગણેશજીની વિસર્જન યાત્રા યોજી
પલસાણા વિસ્તારમાં આવેલ ઐશ્વર્યા મિલ પરિવારે ગણેશોત્સવના સમાપન નિમિત્તે ગણેશજીની ભવ્ય વિસર્જન યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં મિલ માલિકિન અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
25 सित. 2026कानपुर में टायर फैक्ट्री में लगी भीषण आग
कानपुर में टायर फैक्ट्री में लगी भीषण आग
25 सित. 2026કામરેજ: તાપી નદીમાં ગણેશ વિસર્જન વખતે નાવડી પલટી, ત્રણ યુવકોના મોત
સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ગણેશ વિસર્જન દરમિયાન તાપી નદીમાં એક દુઃખદ ઘટના બની, જેમાં ત્રણ યુવકોના મોત થયા છે. આ ઘટના બાદ સ્થાનિક ભરવાડ સમાજમાં શોકનો માહોલ છે.
25 सित. 2026