स्थानीय
પાલનપુર: કુશ્કલ ગામે 'આંગણ મિલન સેવા કાર્યક્રમ' યોજાયો, બાળકોને પોષણ અને પ્રોત્સાહન અપાયું..
પાલનપુરના કુશ્કલ ગામે ICDS ઘટક-૨ દ્વારા 'વિકસિત ભારત જન સેવા અભિયાન' અંતર્ગત 'આંગણ મિલન સેવા કાર્યક્રમ'નું આયોજન કરાયું, જેમાં બાળકોને પોષણ વિતરણ અને પ્રશસ્તિપત્ર અપાયા..
29 सित. 2026
फर्रुखाबाद: संविदा एएनएम ने मानदेय और सुविधाओं के लिए सौंपा ज्ञापन
जिले भर की संविदा एएनएम ने मंगलवार को सीएचसी पहुंचकर प्रभारी अधिकारी को ज्ञापन सौंपा, जिसमें मानदेय भुगतान समय पर करने, सुविधाओं में वृद्धि और नियमितीकरण की मांग की गई है।
29 सित. 2026થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા સાથે અથડાતા લક્ઝરી કારનો કચ્ચરઘાણ નીકળ્યો, વીડિયો વાયરલ
થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા ઢોરનો ત્રાસ ફરી એકવાર જીવલેણ સાબિત થયો છે. એક લક્ઝરી એસયુવી પુરપાટ ઝડપે આવી રહેલા આખલા સાથે અથડાતા કારના ભુક્કા બોલી ગયા હતા.
29 सित. 2026થરાદ નજીક ભારતમાલા હાઇવે પર રખડતા આખલા સાથે અથડાતા લક્ઝરી કારનો કચ્ચરઘાણ નીકળ્યો
થરાદ નજીક ભારતમાલા હાઇવે પર પૂરઝડપે દોડી રહેલી લક્ઝરી એસયુવી રખડતા આખલા સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારના ટુકડે ટુકડા થઈ ગયા હતા.
29 सित. 2026
लिफ्ट और लोहे की बार के बीच फँसी 14‑साल की बच्ची की मौत
एक 14‑साल की बच्ची के घर से निकलते समय लिफ्ट और लोहे की बार के बीच सिर फँसने से उसकी मौत हो गई।
29 सित. 2026
राम मंदिर की सुरक्षा को लेकर NSG की स्थायी तैनाती की कवायद तेज
अयोध्या में राम मंदिर की सुरक्षा व्यवस्था को और अधिक पुख्ता बनाने के लिए राष्ट्रीय सुरक्षा गार्ड (NSG) की स्थायी तैनाती की प्रक्रिया तेज कर दी गई है। NSG वर्तमान सुरक्षा व्यवस्था की निगरानी कर रही है और अयोध्या में एक हब स्थापित करने की योजना पर भी काम चल रहा है।
29 सित. 2026
एटा: ईवीएम/वीवीपैट वेयरहाउस का त्रैमासिक निरीक्षण, राजनीतिक दलों की मौजूदगी में सील खोली गई
भारत निर्वाचन आयोग के निर्देशों के अनुपालन में एटा में ईवीएम एवं वीवीपैट वेयरहाउस का त्रैमासिक निरीक्षण किया गया। जिला निर्वाचन अधिकारी एम. अरुन्मोली ने राजनीतिक दलों के प्रतिनिधियों के साथ वेयरहाउस का निरीक्षण कर सुरक्षा व्यवस्थाओं का जायजा लिया।
29 सित. 2026
ડીસા નજીક અકસ્માતમાં ઓઢવા ગામના ઠાકોર શામળાજી ગોવાજીનું ઘટના સ્થળે મોત..
ડીસા નજીક રીલાયન્સ પેટ્રોલ પંપ પાસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઓઢવા ગામના ઠાકોર શામળાજી ગોવાજીનું ઘટના સ્થળે જ દુઃખદ અવસાન થયું છે..
29 सित. 2026અંબાજીમાં 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્ર મળ્યા..
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજી ખાતે 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અત્યાર સુધીમાં ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્ર એનાયત કરાયા..
29 सित. 2026
जैथरा में श्री कृष्ण लीला का मंचन: फूलों की होली ने मोहा मन
जैथरा में चल रही श्री कृष्ण लीला के दौरान आज फूलों की होली का मनमोहक मंचन किया गया, जिसने दर्शकों का मन मोह लिया।
29 सित. 2026भागलपुर: विक्रमशिला सेतु पर बेली ब्रिज 1 अक्टूबर से मरम्मत के लिए बंद, यात्रियों को होगी भारी परेशानी
भागलपुर में विक्रमशिला सेतु पर बनी बेली ब्रिज एक अक्टूबर से मरम्मत कार्य के लिए बंद कर दी गई है। इस बंदी से यात्रियों को आवागमन में भारी असुविधा का सामना करना पड़ेगा।
29 सित. 2026સુરત RTO: બપોરે 1:30 વાગ્યે સર્વર ડાઉન થવા પાછળ શું છે કારણ? જાગૃત નાગરિકે ઉઠાવ્યા સવાલો
સુરત RTO કચેરીમાં રોજ બપોરે 1:30 વાગ્યે સર્વર ડાઉન થવાની ઘટના સામે આવી છે. એક જાગૃત નાગરિકે આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને RTO અધિકારીઓના જાહેર જનતા સાથેના ગેરવર્તણૂકનો પણ આરોપ લગાવ્યો છે.
29 सित. 2026