स्थानीय
जबलपुर में हाई‑स्पीड एर्टिगा और स्कूल वैन टकराव में 8 छात्र घायल
जबलपुर में हाई‑स्पीड एर्टिगा ने स्कूल वैन से टकराते हुए 8 छात्रों को घायल कर दिया, घटना का सीसीटीवी फुटेज उपलब्ध है।
01 अक्टू. 2026હિંમતનગરમાં ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રાફિક શિસ્ત અને હેલમેટ જાગૃતિ માટે બાઇક રેલી..
હિંમતનગરમાં ગાંધી જયંતીની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગ્રોમોર કેમ્પસ દ્વારા ટ્રાફિક શિસ્ત અને હેલમેટ પહેરવાના મહત્વ અંગે જાગૃતિ ફેલાવવા માટે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું..
01 अक्टू. 2026
इंदौर जल‑प्रदूषण जांच में 8 अधिकारियों को दोषी ठहराया
भागीरथपुरा जल‑प्रदूषण जांच में जनप्रतिनिधियों को साफ़ किया गया, पर 8 अधिकारियों को लापरवाही और पाइपलाइन बदलने में देरी के लिए दोषी ठहराया गया।
01 अक्टू. 2026કરજણ ટોલટેક્સ નજીક CNG કારમાં ગેસ ભરાવતી વખતે બોટલ ફાટતાં અફરાતફરી
કરજણ ટોલટેક્સ પાસે આવેલા ઈન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પર CNG કારમાં ગેસ ભરતી વખતે CNG બોટલમાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
01 अक्टू. 2026પલસાણા નજીક હાઈવે પર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી
સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તુંડી ગામ પાસે CNGની ખાલી બોટલો ભરેલા આઈશર ટેમ્પોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
01 अक्टू. 2026સુરતના માંડવી વકીલ મંડળ દ્વારા ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬નો વિરોધ
સુરતના માંડવી તાલુકા વકીલ મંડળે ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬નો વિરોધ નોંધાવ્યો છે અને ૧ તથા ૩ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ કોર્ટ કામકાજથી અળગા રહેવાનો ઠરાવ કર્યો છે.
01 अक्टू. 2026
ખેડા પોલીસ અધિક્ષક દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓને વિદાય શુભેચ્છા..
ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલે નિવૃત્ત થઈ રહેલા પોલીસ કર્મચારીઓને તેમના સુખ,શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી..
01 अक्टू. 2026
સ્મીમેરમાં પાન-માવા થૂંકનારાઓ સામે કડક કાર્યવાહી: 6 મહિનામાં 237 લોકો પાસેથી 13,300 દંડ વસૂલ
સ્મીમેર હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા જાળવવા માટે સેનિટેશન વિભાગ દ્વારા છેલ્લા 6 મહિનામાં 237 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને રૂ. 13,300નો દંડ વસૂલવામાં આવ્યો છે. તેમ છતાં, ગંદકી અટકવાનું નામ નથી લેતી.
01 अक्टू. 2026
તલોદ નગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અંતર્ગત ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન કાર્યક્રમ યોજાયો..
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે તલોદ નગરપાલિકા વિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા–૨૦૨૬’ અભિયાન હેઠળ ‘એક દિવસ, એક કલાક, એક સાથે’ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું..
01 अक्टू. 2026
झारखंड का मंडर वाद्य को जीआई टैग मिला
झारखंड के पारंपरिक मंडर वाद्य को जीआई टैग से सम्मानित किया गया, जिससे इसकी सांस्कृतिक विरासत को मान्यता मिली।
01 अक्टू. 2026
मंगळूरू ने दक्षिण रेलवे को विदाई दी, लाइन आज बंद
मंगळूरू शहर ने आज दक्षिण रेलवे से अपनी कड़ी को समाप्त करते हुए लाइन को आधिकारिक तौर पर बंद कर दिया।
01 अक्टू. 2026
दिल्ली में इमरजेंसी वाहनों के लिए एआई‑संचालित ग्रीन कॉरिडोर लागू
दिल्ली के अधिकारियों ने इमरजेंसी वाहनों के लिए एआई‑संचालित ग्रीन कॉरिडोर लागू करने की योजना बनाई है, जिससे पुलिस के हस्तक्षेप के बिना ट्रैफिक साफ़ हो सके।
01 अक्टू. 2026