Crime
पुलिस ने स्टंट करने वाली 7 पावर बाइक जब्त की, हथियार लहराने वालो पर होंगी कार्यवाही
26 Sep 2026
Drunk Driver in Scorpio SUV Hits Two Motorcyclists in Gopalganj, One Killed
A speeding, alcohol‑impacted Scorpio SUV collided with two young motorcyclists in Kuchaykot, Gopalganj, killing one and critically injuring the other, while the driver fled and is now being hunted.
26 Sep 2026ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਭਾਜਪਾ ਵੱਲੋਂ ਨਸ਼ਿਆਂ ਵਿਰੁੱਧ ਆਵਾਜ਼ ਬੁਲੰਦ
ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ (ਭਾਜਪਾ) ਨੇ ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਨਸ਼ਿਆਂ ਦੇ ਖਤਰਨਾਕ ਰੁਝਾਨ ਵਿਰੁੱਧ ਇੱਕ ਮਜ਼ਬੂਤ ਆਵਾਜ਼ ਚੁੱਕੀ ਹੈ। ਪਾਰਟੀ ਨੇ ਇਸ ਸਮਾਜਿਕ ਬੁਰਾਈ ਨੂੰ ਜੜ੍ਹ ਤੋਂ ਖਤਮ ਕਰਨ ਲਈ ਸਰਕਾਰ ਅਤੇ ਸਮਾਜਿਕ ਸੰਸਥਾਵਾਂ ਦੇ ਸਹਿਯੋਗ ਦੀ ਅਪੀਲ ਕੀਤੀ ਹੈ।
26 Sep 2026
Hanumangarh Police Seize 1.5 kg Heroin Worth ₹3 Cr, Firearms and Cash in ‘Operation Chakravyuh’
In a raid under Operation Chakravyuh, Hanumangarh police recovered 1.546 kg of heroin valued at about ₹3 crore, along with a foreign pistol, ammunition and cash, and arrested one suspect.
26 Sep 2026
અમદાવાદ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન નજીક ખુલ્લેઆમ દેશી દારૂનો વેપાર, સ્થાનિકોમાં રોષ
અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે દેશી દારૂના વેપારની ચર્ચાએ સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. પોલીસની નજીક જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવા અંગે સવાલો ઉઠી રહ્યા છે.
26 Sep 2026
અમદાવાદ: કાલુપુર સ્ટેશન પરથી ઝારખંડના યુવકો સાથે છરી બતાવી લૂંટ, 2 આરોપી ઝડપાયા
અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુસાફરોને નિશાન બનાવતી રિક્ષા ગેંગ સક્રિય થઈ છે. ઝારખંડના ચાર યુવકોને ગીતામંદિર આરોગ્ય ભવન પાસે લઈ જઈ છરીની અણીએ ₹38,000ની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
26 Sep 2026
અમદાવાદ: ઘાટલોડિયામાં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો, મહિલા બુટલેગરના મકાનમાંથી ₹1.73 લાખનો દારૂ-બિયર ઝડપાયો
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે એક બંધ મકાનમાં દરોડો પાડી દેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ₹1.73 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
26 Sep 2026
Third alleged harassment video emerges in Samastipur, intensifying probe
A third video alleging harassment has been released from Samastipur, prompting authorities to deepen their investigation.
26 Sep 2026
Teacher Killed in Truck Collision on Return from Sikar School
A government teacher returning from Shyampara school in Sikar was killed after a truck collided with his motorcycle near Ramnagar.
26 Sep 2026સુરત: સાયણ ગામમાંથી 6 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો, એક ઝડપાયો
ઓલપાડ પોલીસે સાયણ ગામમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 1,725 બોટલ દારૂ અને બીયરના ટીન સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
26 Sep 2026
અમદાવાદના પાલડીમાં સ્પામાં આગ: 5 લોકોને સુરક્ષિત બહાર કઢાયા
અમદાવાદના પાલડી વિસ્તારમાં કોચરબ આશ્રમ નજીક આવેલી એક સ્પામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી 5 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
26 Sep 2026માધવપુરામાં કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી વિદેશી દારૂ અને મુદ્દામાલ ઝડપાયો
માધવપુરા પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ભારતીય બનાવટના વિદેશી દારૂની 576 બોટલો, મોબાઇલ ફોન અને એકટીવા સાથે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.
26 Sep 2026