अपराध
પોશીના પોલીસે ૨.૫ કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો, ૧.૬૧ લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરકાંઠા જિલ્લામાં 'SAY NO TO DRUGS' મિશન હેઠળ પોશીના પોલીસે રાજસ્થાન સરહદ પાસેથી ૨.૫ કિલો ગાંજા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. પોલીસે ૧.૬૧ લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
23 सित. 2026
કસ્ટમ્સ વિભાગનો નિર્ણય: હવે ઘરે પાર્સલ પહોંચે ત્યારે જ ભરવી પડશે ડ્યુટી, સાયબર ફ્રોડ પર લગામ
વિદેશથી આવતા પાર્સલ પર કસ્ટમ્સ ડ્યુટીના નામે થતા સાયબર ફ્રોડને રોકવા કસ્ટમ્સ વિભાગે મોટો નિર્ણય લીધો છે. હવે ગ્રાહકોને ઘરે પાર્સલ પહોંચ્યા બાદ જ નિયમ મુજબની ડ્યુટી ચૂકવવાની રહેશે.
23 सित. 2026
हरियाणा क्लब गोलीबारी जांच में नारको‑टेरर नेटवर्क का खुलासा, 7 गिरफ्तार
हरियाणा में क्लब में गोलीबारी की जांच में नशा‑आतंक नेटवर्क का पता चला और सात लोगों को गिरफ्तार किया गया।
23 सित. 2026
छत्तीसगढ़ के जंगल में नक्सल छिपे ठिकाने से बड़ी हथियारों की चोरी बरामद
सुरक्षा कर्मियों ने छत्तीसगढ़ के घने जंगल में नक्सल के छिपे ठिकाने से बड़ी मात्रा में हथियार और विस्फोटक बरामद किए, अधिकारियों ने बताया।
23 सित. 2026
कजाखस्तान कोच पर पाटियाला में 16 साल की साइकिल सवार द्वारा बलात्कार का आरोप, पीओसीएसओ के तहत बुकिंग
कजाखस्तान के कोच को पाटियाला, पंजाब में 16‑साल की साइकिल सवार द्वारा बलात्कार के आरोप पर पीओसीएसओ एक्ट के तहत बुक किया गया।
23 सित. 2026સુરતમાં પતિ પર પ્રેમિકા સાથે મળી પત્ની અને દીકરીને ઝેર આપી મારી નાખવાની ધમકીનો આરોપ
કઠોદરા ગઢપુર ટાઉનશીપમાં રહેતા શીક્ષા ટીવી ચેનલના સંચાલક પતિ વિરુદ્ધ પરિણીતાએ લગ્નેતર સંબંધ અને ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. પતિ, તેની પ્રેમિકા અને નણંદ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો.
23 सित. 2026સુરતના પિતાએ પુત્રીની નાગરિકતા અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી
સુરતના એક પિતાએ તેમની અઢી વર્ષની પુત્રીની ભારતીય નાગરિકતા ગુમાવી દેવાની આશંકા વ્યક્ત કરી છે અને આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમની બેલ્જિયન પત્ની પુત્રી સાથે પોતાના દેશ પાછી ફરી છે અને ત્યાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
23 सित. 2026
एटा: आदेश कराने के नाम पर 30 हजार की रिश्वत लेते एसडीएम के पेशकार अनूप सिंह गिरफ्तार
अलीगढ़ रेंज की एंटी करप्शन टीम ने एटा में एसडीएम के पेशकार अनूप सिंह को 30 हजार रुपये की रिश्वत लेते हुए रंगे हाथों गिरफ्तार किया है। इस कार्रवाई से अलीगंज तहसील में हड़कंप मच गया है।
23 सित. 2026
ईडी ने गुजरात मरीटाइम डिवेलपमेंट अथॉरिटी और 27 जगहों पर 100 करोड़ की अनियमितताओं की जाँच के लिए छापेमारी की
एन्फोर्समेंट डायरेक्टरेट ने गुजरात मरीटाइम डिवेलपमेंट अथॉरिटी और 27 अन्य स्थानों पर लगभग 100 करोड़ रुपये की वित्तीय अनियमितताओं की जाँच के लिए छापेमारी की।
23 सित. 2026
भवन घोटाले की जांच में ईडी ने पंजाब के वरिष्ठ अधिकारी के कार्यालय पर छापा मारा
एन्फोर्समेंट डायरेक्टरेट ने एक भवन घोटाले की जांच में पंजाब के वरिष्ठ अधिकारी के कार्यालय की तलाशी ली, अधिकारियों ने बताया।
23 सित. 2026
सागर में जहरीली शराब केस के मुख्य आरोपी मनीष लोधी पर पुलिस का मुठभेड़, नोनिया रोड पर
सागर में नोनिया रोड के पास पुलिस ने जहरीली शराब केस के मुख्य आरोपी मनीष लोधी और उसके साथी आशीष साहू को मुठभेड़ में घायल कर दिया।
23 सित. 2026અંબાજી જતા પદયાત્રીઓને સ્કોર્પિયોએ અડફેટે લેતા દોલગઢ પાટિયા પાસે ચક્કાજામ અને વાહન સળગાવાયું
અંબાજી દર્શન માટે જઈ રહેલા પદયાત્રીઓને દોલગઢ પાટિયા પાસે સ્કોર્પિયો ગાડીએ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અનેક પદયાત્રીઓ ઘાયલ થતાં સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
23 सित. 2026