अपराध
માંગરોળ પોલીસે યાદગાર સોસાયટીમાંથી જાહેરમાં જુગાર રમતા ૫ ઈસમોને રૂ. ૫૩,૦૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા
માંગરોળના નાગદા વિસ્તારમાં યાદગાર સોસાયટી ખાતે જાહેરમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી રોકડા, મોબાઈલ અને મોટરસાયકલ સહિત કુલ રૂ. ૫૩,૦૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
24 सित. 2026
नगर थाना क्षेत्र के विशनपुर गढ़ी गांव में भाई ने किया भाई कि हत्या
लखीसराय जिला के नगर थाना क्षेत्र गढ़ी विशनपुरगांव में जमीन विवाद में भाई कि कुदाल से हत्या कर शव को घर में दफनाया पुलिस जांच में जुटी आरोपी भाई को पुलिस ने लिया हिरासत में
24 सित. 2026
पटना में सांसद पप्पू यादव एवं समर्थकों पर सरकारी कर्मचारी के साथ मारपीट के लिए एफआईआर दर्ज
पटना के गर्दनीबाग थाने में सड़क दुर्घटना के बाद सांसद पप्पू यादव और उनके समर्थकों पर सरकारी कर्मचारी को मारने और सोने की चेन छीनने का आरोप लगाकर एफआईआर दर्ज की गई।
24 सित. 2026
लुधियाना में पारिवारिक कलह में युवक की मौत
लुधियाना, पंजाब में पारिवारिक झगड़े के दौरान एक युवक की मौत हो गई। स्थानीय पुलिस ने मामले की जांच शुरू कर दी है।
24 सित. 2026સુરતમાં સ્ટેજ સિંગર યુવતી સાથે લગ્નની લાલચ આપી 13 વર્ષ શોષણ, પતિ પહેલેથી પરિણીત: ગુનો નોંધી ધરપકડ
સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જ્યાં સ્ટેજ સિંગર તરીકે કામ કરતી યુવતીને લગ્નની લાલચ આપી 13 વર્ષ સુધી સાથે રાખી શોષણ કરવામાં આવ્યું. બાદમાં જાણવા મળ્યું કે આરોપી પહેલેથી જ પરિણીત હતો.
24 सित. 2026
अलीराजपुर में 19 साल की अनीता दावर की तीन दिन लापता रहने के बाद निजी कुएँ में मिली मृत शरीर
अलीराजपुर के सुड़ी बड़ी गांव में गणेश पंडाल में गई 19 वर्षीय अनीता दावर का तीन दिन बाद निजी कुएँ में मृत पाया गया, जिससे परिवार में हत्या की आशंका उत्पन्न हुई।
24 सित. 2026સુરતમાં સોના-ચાંદીના ઘરેણાંના નામે છેતરપિંડી: જ્વેલર્સ સામે પોલીસ ફરિયાદ
સુરતના વરાછા વિસ્તારમાં સોશિયલ મીડિયા પર સસ્તા ભાવે ઘરેણાંની લાલચ આપી ગ્રાહકો સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. 9 કેરેટ ગોલ્ડના નામે ચાંદી અને સ્ટર્લિંગ સિલ્વરના નામે ઓછી શુદ્ધતાની ધાતુ પધરાવી દેવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
24 सित. 2026સુરત ક્રાઇમ બ્રાન્ચે જાવેદ શા હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઈમરાન માનસીકને ઝડપી પાડ્યો
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગત જુલાઈ માસમાં થયેલી જાવેદ શાની હત્યાના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હત્યાકાંડના માસ્ટરમાઇન્ડ ઈમરાનખાન ઉર્ફે માનસીક તાજમોહમદ ખાનને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
24 सित. 2026સુરતમાં ચોરીની શંકામાં સગીરની હત્યા: સાડા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપી ઝડપાયો
સુરતના સચીન GIDC વિસ્તારમાં કાયદાને હાથમાં લઈને 17 વર્ષીય સગીરની ક્રૂર હત્યાના ચકચારી કેસમાં પોલીસે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં ગુનેગારોએ પોલીસને જાણ કરવાને બદલે જાતે જ સગીરને ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.
24 सित. 2026
અમદાવાદ: વટવામાં ગાંજા અને MD ડ્રગ્સ વેચતો માફિયા ઝડપાયો, ખરીદવા લાગતી લાઈનો
વટવા પોલીસે ગાંજા અને મેફેડ્રોન (MD) ડ્રગ્સનું વેચાણ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી ₹100માં ગાંજાની પડીકી વેચતો હતો અને તેને ખરીદવા માટે લોકોની લાઈનો લાગતી હોવાનું સામે આવ્યું છે.
24 सित. 2026સરોલી ગામના અમીશ પટેલ મોત કેસ: આરોપી પક્ષે પણ ન્યાયની માંગ સાથે વિશાળ રેલી યોજી
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરોલી ગામના અમીશ પટેલના શંકાસ્પદ મોત કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. અગાઉ અકસ્માત મોતનો ગુનો નોંધાયા બાદ હવે આરોપી પક્ષના પરિવારજનો અને સમાજના આગેવાનોએ પણ ન્યાયની માંગ સાથે વિશાળ રેલી કાઢી છે.
24 सित. 2026
फिरोजपुर की गर्ल्स स्कूल को बम धमकी, हड़कंप मचा
फिरोजपुर के सरकारी गर्ल्स सीनियर सेकेंडरी स्कूल को बम से उड़ाने की ईमेल धमकी ने बुधवार को अफरातफरी मचा दी, पुलिस की तलाशी में कोई विस्फोटक नहीं मिला।
24 सित. 2026