🔥 ट्रेंडिंग તહેવાર झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन की म... डेली यूनिवर्सिटी ने अंतरराष्ट्रीय जॉब... नवरात्र में दिल्ली के मंदिरों के पास म... बैतूल में चोरों ने एक एकड़ धनिया की फस... सिकंदराराऊ: चकबंदी कार्यालय पर हंगामा,...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

अपराध

રાજ્ય મોનિટરિંગ સેલના અધિકારીએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની રજૂઆતો સાંભળી..

ગાંધીનગર સ્થિત રાજ્ય મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલકુમાર વાઘેલાએ મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે અરજદારોની ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ દ્વારા રજૂઆતો સાંભળી હતી અને તેમના નિરાકરણ માટે કાર્યવાહી કરી હતી..

29 सित. 2026

પશ્ચિમ કચ્છ LCB દ્વારા પધ્ધર પોલીસ વિસ્તારમાં જુગારનો મોટો દરોડો: અનેક જુગારીઓ ઝડપાયા

પશ્ચિમ કચ્છ LCB ટીમે પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા અનેક લોકોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

29 सित. 2026

માનકુવા પોલીસ વિસ્તારમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચે માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ઈસમોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવ્યો છે.

29 सित. 2026

अजमेर के डंपिंग यार्ड में इज़रायली महिला पर्यटक पर अभद्रता, चारों को पुलिस ने हिरासत में

अजमेर के किशनगढ़ स्थित डंपिंग यार्ड में इज़रायली महिला पर्यटक के साथ अभद्र टिप्पणी वाला वीडियो सोशल मीडिया पर वायरल हुआ, जिससे राजस्थान पुलिस ने चार आरोपियों को हिरासत में लिया।

29 सित. 2026

પશ્ચિમ કચ્છ પોલીસે 6 વર્ષથી ફરાર ઈંગ્લિશ દારૂના મોસ્ટ વોન્ટેડ આરોપી રાસુબા ઉર્ફે રાશિઓને ઝડપી પાડ્યો..

પશ્ચિમ કચ્છ LCB ની ટીમે 6 વર્ષથી પ્રોહીબિશનના ગુનાઓમાં ફરાર અને 37 કેસમાં વોન્ટેડ આરોપી રાસુબા ઉર્ફે રાશિઓને ઝડપી પાડ્યો છે. પોલીસે ખેડૂતનો વેશ ધારણ કરી સઘન ઓપરેશન પાર પાડ્યું હતું..

29 सित. 2026

सीकर के फैक्ट्री इंस्पेक्टर मोहित शर्मा को 20,000 रुपये की रिश्वत में गिरफ्तार

राजस्थान एसीबी ने सीकर में फैक्ट्री एवं बॉयलर विभाग के इंस्पेक्टर मोहित शर्मा को 20,000 रुपये की रिश्वत लेने के आरोप में गिरफ्तार किया।

29 सित. 2026

બનાસકાંઠા LCB દ્વારા દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની પાસા હેઠળ ધરપકડ..

બનાસકાંઠા LCB પોલીસે રાજસ્થાનના જાલોર જિલ્લાના હાડેતર ગામના નરપતસિંહ ભવાનીસિંહ રાજપુત નામના બુટલેગરને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયના ગુનામાં પાસા હેઠળ ભાવનગર જેલમાં ધકેલી દીધો છે..

29 सित. 2026

ડીસા નજીક ટ્રેલર-બાઈક અકસ્માતમાં યુવકનું કમકમાટીભર્યું મોત

ડીસા નજીક ટીવી પેટ્રોલ પંપ પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલા એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

29 सित. 2026

इम्फाल ईस्ट में आईईडी विस्फोट के बाद मणिपुर पुलिस ने केसीपी सदस्य को गिरफ्तार किया

मणिपुर में इम्फाल ईस्ट जिले में आईईडी विस्फोट के बाद सुरक्षा बलों ने केसीपी सदस्य को गिरफ्तार किया।

29 सित. 2026

इम्फाल पूर्वी में अपहरण, फिरौती के आरोप में मिलिटेंट छात्र नेता को गिरफ्तार

इम्फाल पूर्वी पुलिस ने अपहरण और फिरौती के आरोप में एक मिलिटेंट छात्र नेता को गिरफ्तार किया।

29 सित. 2026

एसटीएफ ने 19,300 से अधिक कोडीन सिरप की बोतलें जब्त की, 3 आरोपी हिरासत में

स्पेशल टास्क फोर्स ने कोडीन सिरप की 19,300 से अधिक बोतलें जब्त की और नेटवर्क से जुड़े तीन आरोपियों को हिरासत में लिया।

29 सित. 2026

इंदौर राजबाड़ा में ई‑बस दुर्घटना में दो मौत, प्रशासन ने ई‑बसों पर प्रतिबंध और नए स्टॉप बनाए

राजबाड़ा, इंदौर में पीएम ई‑बस दुर्घटना में दो लोगों की मौत हुई। प्रशासन ने ई‑बसों पर प्रतिबंध लगा दिया, संजय सेतु और गुरुद्वारे के पास नए स्टॉप बनाए और चालक को जेल भेजा।

29 सित. 2026
📲Get App