अपराध
उमरिया के धौरखोह हनुमान मंदिर से 80 हजार रुपये की चांदी की मुकुट चोरी
उमरिया के चंदिया थाना क्षेत्र के धौरखोह हनुमान मंदिर में भगवान हनुमान की प्रतिमा पर रखी 80 हज़ार रुपये की चांदी की मुकुट चोरी हो गई, पुलिस को शिकायत दर्ज कराई गई।
29 सित. 2026
અમદાવાદ ગ્રામ્ય: કેરાળા GIDCમાં મહિલા સરપંચ દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા, સસ્પેન્ડ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કેરાળા GIDC નજીક એક મહિલા સરપંચને તેમના ઘરેથી દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવતા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
29 सित. 2026સુરતમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે વીજ ટ્રાન્સફોર્મર નીચે જ્વલનશીલ કચરાના ઢગલા, આગનો ભય
સુરતના ઉધના વિસ્તારમાં હરિ ઈચ્છા પૂજા ઇન્ડસ્ટ્રી પાસે રોડ પર જ જ્વલનશીલ હોટ ફિક્સ વેસ્ટના મોટા ઢગલા ખડકાયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ કચરો વીજ ટ્રાન્સફોર્મર નીચે ફેંકવામાં આવ્યો છે, જે આગના મોટા જોખમને નોતરી શકે છે.
29 सित. 2026
सुप्रीम कोर्ट ने संबल हिंसा आरोपी की एनएसए हिरासत रद्द की, यूपी सरकार पर 10 लाख रुपये का जुर्माना लगाया
सुप्रीम कोर्ट ने संबल हिंसा आरोपी की एनएसए हिरासत रद्द कर यूपी सरकार पर 10 लाख रुपये का जुर्माना लगाया।
29 सित. 2026સુરતમાં સગીરાને પ્રેમ સંબંધમાં ધમકી: પ્રેમી અને મિત્રની ધરપકડ, સગીર ભાઈની અટકાયત
સુરતના સીમાડા નાકા વિસ્તારમાં ધોરણ-10ની સગીરાને ટ્યુશનથી ઘરે જતી વખતે તેના પ્રેમી, તેના માનેલા ભાઈ અને અન્ય એક યુવકે બુલેટ પર પીછો કરી, ડરાવી અને મારી નાખવાની ધમકી આપી આતંક મચાવ્યો હતો. આ મામલે ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
29 सित. 2026
जालोर में छत से गिरकर घायल महिला की मौत, 11 दिन बाद दम तोड़ा
जालोर के भाद्राजून में एक महिला छत से गिरकर घायल हुई और 24 सितंबर को 11 दिन बाद दम तोड़ दिया। परिवार ने पति और पाँच ससुराल पक्ष के लोगों पर दहेज के लिए प्रताड़ना और हत्या का आरोप लगाते हुए एफआईआर दायर की है।
29 सित. 2026સુરત સાયબર ક્રાઇમ: શેરબજારમાં રોકાણના નામે 1.10 કરોડની ઠગાઈ, મહારાષ્ટ્રથી 3 આરોપી ઝડપાયા
સુરત સાયબર ક્રાઇમ સેલે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકાર સાથે 1.10 કરોડથી વધુની ઠગાઈ કરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રથી ત્રણ મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે.
29 सित. 2026
સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં સજા પામેલા અને ફરાર બે કેદીઓ ઝડપાયા
હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં સજા પામેલા અને ફર્લો પરથી ફરાર થયેલા બે પાકા કેદીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) સાબરકાંઠા દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને કેદીઓને બાકીની સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
29 सित. 2026
સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે વડાલી પાસેથી વિસ્ફોટક સામગ્રી સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
સાબરકાંઠા એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક આરોપીને વિસ્ફોટક સામગ્રી સાથે ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
29 सित. 2026
સાબરકાંઠા LCB દ્વારા હત્યાના ગુનામાં ફરાર બે કેદીઓને ઝડપી પાડ્યા..
સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ હત્યાના ગંભીર ગુનામાં સજા પામેલા અને છેલ્લા એક વર્ષથી ફર્લો પરથી ફરાર થયેલા બે પાકા કેદીઓને સફળતાપૂર્વક ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી હતી..
29 सित. 2026நாகர்கோவிலில் மதுமிதா வீட்டில் திருடிய நான்கு பேர் கைது
கன்னியாகுமரி மாவட்டம் நாகர்கோவிலில் மதுமிதா என்பவரின் வீட்டில் திருடிய நான்கு பேர் கைது செய்யப்பட்டு, ராஜாக்கமங்கலம் காவல் நிலையத்தில் விசாரணை நடைபெற்று வருகிறது.
29 सित. 2026
વલસાડ નજીક પુરઝડપે ગયેલી વેન્યૂ કારે ઇકો કારને પાછળથી ટક્કર મારતા પાંચ લોકોને ઇજા
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવવામાં આવી રહેલી વેન્યૂ કારે પાછળથી ઇકો કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર પાંચ લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.
29 सित. 2026