अपराध
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા મોડાસા પોલીસ હેડક્વાર્ટરનું વાર્ષિક નિરીક્ષણ..
અરવલ્લી જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ મોડાસા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું..
30 सित. 2026ભરૂચ જિલ્લાના પ્રથમ હેરોઈન (NDPS) કેસના સફળ નિરાકરણ બદલ પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા
ભરૂચ જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત નોંધાયેલા હેરોઈન (NDPS) કેસના સફળ નિરાકરણ બદલ પોલીસ અધિકારીઓને રેન્જ આઈજી દ્વારા પ્રશંસા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું.
30 सित. 2026
मंगळूर के पास एमआरपीएल यूनिट पर विस्फोट में 8 घायल
मंगळूर के पास एमआरपीएल यूनिट पर हुए बड़े विस्फोट में आठ लोग घायल हुए, अधिकारियों ने बताया।
30 सित. 2026
मंडला के भैंसवाही में 83 वर्षीय बुजुर्ग की हत्या; जादू-टोने का संदेह
मंडला के भैंसवाही गाँव में 83 वर्षीय सोहन सिंह सरोते की धारदार हथियार से हत्या हुई पाई गई। पुलिस ने कथित गुनाह और जादू‑टोने के विवाद को सम्भावित कारण बताया।
30 सित. 2026મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકોનો રોષ: પથ્થરમારો અને તોડફોડ
કચ્છના મુન્દ્રા પોર્ટ નજીક આવેલી મુન્દ્રા પેટ્રોકેમિકલ કંપનીમાં કામ દરમિયાન શ્રમિકના ગંભીર રીતે ઘવાયા બાદ અન્ય શ્રમિકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. રોષે ભરાયેલા શ્રમિકોએ કંપનીમાં પથ્થરમારો અને તોડફોડ કરી હતી.
30 सित. 2026સાબરકાંઠા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે ફોજદારી કેસ નોંધવા કોર્ટનો આદેશ..
સાબરકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન હંસાબેન પટેલ સામે ફોજદારી કેસ નોંધવા માટે કોર્ટે આદેશ આપ્યો છે.આ નિર્ણયથી બેંકિંગ ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે..
30 सित. 2026
राजस्थान की छात्रा की कंकाल बग़ीचों में मिली; प्रेमी ने हत्या का कबूल किया
राजस्थान की एक छात्रा का कंकाल बग़ीचों में मिला, और उसके प्रेमी ने उसकी हत्या का कबूल किया।
30 सित. 2026
अमृतसर में 140 एनडीपीएस मामलों में जब्त नशीला पदार्थ नष्ट
पंजाब पुलिस ने अमृतसर में 140 एनडीपीएस मामलों में जब्त नशीले पदार्थों को नष्ट कर दिया, जिससे अवैध दवाओं का निपटारा हुआ।
30 सित. 2026
अमृतसर पुलिस ने तीन ड्रग‑हथियार तस्करी नेटवर्क भंग, पांच गिरफ्तार
अमृतसर में पंजाब पुलिस ने तीन ड्रग‑हथियार तस्करी नेटवर्क भंग कर पांच संदिग्धों को गिरफ्तार किया।
30 सित. 2026
भोपाल कोर्ट ने आदेश खामरा को ट्रक लूट हत्या मामले में दोहरी आजीवन सजा दी
भोपाल के ट्रायल कोर्ट ने मुख्य आरोपी आदेश खामरा और सहयोगी जयकरण प्रजापति को ट्रक लूट और ड्राइवर‑क्लीनर की हत्या के लिए दोहरी आजीवन कारावास की सजा सुनाई, आठ साल बाद फैसला दिया गया।
30 सित. 2026
राजस्थान में सिरोहि के आबूरोड में 40 लाख‑1 करोड़ मूल्य के दो संदिग्ध पैराशूट कंटेनर जब्त
पुलिस और डीएसटी ने सिरोहि के आबूरोड में 40 लाख‑1 करोड़ रुपये के बीच मूल्य वाले दो पैराशूट कंटेनर जब्त किए, जिनके वैध दस्तावेज नहीं मिले।
30 सित. 2026ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે ઝડપ્યા
ભરૂચ શહેરમાંથી બી ડિવિઝન પોલીસે જૂની સિવિલ કોર્ટ પારસીવાડ રોડ પરથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
30 सित. 2026