Crime
ભરૂચ બી ડિવિઝન પોલીસે એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા
ભરૂચ શહેરમાંથી એમડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે બે આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી જૂની સિવિલ કોર્ટ પારસીવાડ રોડ પર કરવામાં આવી હતી.
30 Sep 2026
Infant Sold for Rs 1.2 Lakh, Resold at Rs 3.5 Lakh Across Two States in 48 Hours
India Today reports that a baby was allegedly sold for Rs 1.2 lakh in one state and, within 48 hours, moved to another state where the price rose to Rs 3.5 lakh.
30 Sep 2026
મુકતુપુર ગામે જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો ₹62,920 ના મુદ્દામાલ સાથે ઝડપાયા
માંગરોળ મરીન પોલીસે મુકતુપુર ગામે જાહેરમાં જુગાર રમતા 5 જુગારીઓને ₹62,920 ની રોકડ રકમ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
30 Sep 2026
ખંભાળિયા: એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટરના બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા
ખંભાળિયાના એમ.જે.એન્ટરપ્રાઇઝ ફિટનેસ સેન્ટરમાં વાહન ચેકિંગની ફરજ પરના બે કર્મચારીઓને રૂ. ૨૧૨૦ની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ફરિયાદીના ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કાઢી આપવા માટે લાંચ માંગવામાં આવી હતી.
30 Sep 2026
Police Raid Kalyan Flats, Seize Five Boxes of Banned Tobacco
Mundhe police team raided locked flats in Kalyan and confiscated five boxes of prohibited tobacco products.
30 Sep 2026
Police Sticker Car Driver Loots Plants from Delhi-Dehradun Expressway
A driver in a car bearing a police sticker was caught stealing ornamental plants from the Delhi‑Dehradun Expressway.
30 Sep 2026
Ashok Mittal calls Jalandhar LPU violence a pre‑planned conspiracy, says no sexual assault occurred
Ashok Mittal, a senior figure, described the recent violence at Lovely Professional University in Jalandhar as a deliberately orchestrated plot and refuted claims of a sexual assault incident.
30 Sep 2026
Builder Banti Nagar's Suicide Case in Indore Stalls as Police Find No Leads
Police in Indore say they have no leads in the suicide of builder Banti Nagar, while probing family and business motives.
30 Sep 2026
Violent Clash Over Smack Dispute Erupts Near Women’s Police Station in Nagaur
A fight between two groups over the narcotic smack broke out near the women’s police station and traffic police station at Naka Gate in Nagaur, prompting police to intervene.
30 Sep 2026
जम्मू कश्मीर: लश्कर कमांडर हशीम मुसा मुठभेड़ में ढेर
जम्मू कश्मीर में सुरक्षाबलों और आतंकियों के बीच हुई मुठभेड़ में लश्कर-ए-तैयबा का कमांडर हशीम मुसा मारा गया।
30 Sep 2026વટવા ઉત્સવ સોસાયટીમાં ચોરી: પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચી લીધા
અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ઉત્સવ સોસાયટીમાં થયેલ ચોરીના ગુનામાં વટવા પોલીસે સક્રિયતા દાખવી છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
30 Sep 2026
Delhi Police Arrest Man Over 1,200 Banned E‑Cigarettes
Delhi Police arrested a man after uncovering 1,200 illegal e‑cigarette devices stored in his premises. The devices were found to be banned under Indian law.
30 Sep 2026