Gujarat — News
આજે સમી તાલુકાના ભામાથળ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધઘર તથા દૂધ મંડળી સંચાલિત અમૂલ પાર્લરનું લોકાર્પણ કરી પશુપાલકો સાથે સંવાદ કર્યો.
23 Jul 2026
📍 Ahmedabad
આમોદમાં ફટાકડાની દુકાનોની સલામતી માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ વેલ્ફેર એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી
23 Jul 2026
આજે વહેલી સવારથી વરસી રહેલા વરસાદની વચ્ચે વેજલપુર વિધાનસભા વિસ્તારના વિવિધ સ્થળોની DYMC તથા સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો.
23 Jul 2026કાંકરેજ ધારાસભ્ય વિદ્યાર્થી હકો માટે પ્રદર્શનનું કરી ન્યાય ની માંગ કરી ભષ્ટ અધિકારી સામે કડક પગલાં લેવા માં આવે
23 Jul 2026
આજરોજ દૂધસાગર ડેરી તથા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (દુરડા)ના નિયામક મંડળની બેઠક યોજાઈ.
23 Jul 2026
📍 Surat
નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પાણી વધતા એનાથી નવસારી એક્સપ્રેસ હાઈવે બંધ.
23 Jul 2026
📍 Surat
કામરેજ ના ખોલવા નજીક એપાર્ટમેન્ટમાં રહેતી બે સંતાનની માટે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.
23 Jul 2026
માણસા કોલેજ ખાતે સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ અંગે IEC જાગૃતિ કાર્યક્રમ યોજાયો! 💡✨
23 Jul 2026
📍 Surat
માંગરોળના મોટી નરોલી એકસપ્રેસ હાઈવે પર ટેમ્પામાંથી 19 લાખના દારૂ સાથે ડ્રાઈવરને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પકડ્યો.
23 Jul 2026
સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવની સઘન કામગીરી;
23 Jul 2026
ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ભારે વરસાદ
23 Jul 2026