गुजरात — खबरें
ચોટીલા મા ચામુંડા માતાજીની ભવ્ય આરતી: દિવાળીના પાવન પર્વે યાત્રાધામમાં ભક્તોની ભેગી
08 नव. 2026
૧૫ નવેમ્બર_જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી
08 नव. 2026
સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના આરોગ્ય અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સાથે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ બેઠક યોજાઈ
08 नव. 2026
વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત ખાતે કલેક્ટરશ્રી એમ.જે.દવેનું આકસ્મિક નિરીક્ષણ: રેકર્ડ અને હાજરીની સઘન ચકાસણી
08 नव. 2026
બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યવ્યાપી સાપ્તાહિક ઉજવણીના સંદર્ભમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
08 नव. 2026
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે દિવાળી પર્વ પૂર્વે અમદાવાદમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કાયદો વ્યવસ્થા અને નાગરિક સુરક્ષા સહિત સંવેદનશીલ બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
08 नव. 2026
તેજ અને ઊર્જાના પ્રતિક સમાન આજના આ દીપોત્સવી પર્વે સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સામાજિક સમરસતાની જ્યોત પ્રગટાવીએ.
08 नव. 2026
સો ટકા પંચાયત વેરા વસૂલાત કરનાર પાટણ જિલ્લાની ૩૩ ગ્રામ પંચાયતોના ૩૧ તલાટી કમ મંત્રીઓને વિશેષ ઉપલબ્ધિ પ્રમાણપત્ર એનાયત
08 नव. 2026
રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસનો ઉદ્દેશ્ય લોકોમાં કેન્સરની બીમારી અંગે જાગૃતતા ફેલાવવાનો તેમજ આ બીમારીની ઓળખ કરી તેને આગળ વધતી અટકાવવાની સાથે-સાથે તેનાં સારવાર અને નિવારણની જાણકારી આપવાનો છે.
08 नव. 2026દિવાળી પર દ્વારકાધીશ જગતમંદિરમાં રંગબેરંગી કલાત્મક લાઈટ્સથી ઝળહળતું દ્રશ્ય
08 नव. 2026
📍 गांधीनगर
ગાંધીનગરના ડભોડિયા હનુમાનજી મંદિરે વિશેષ મહાઆરતીનું આયોજન
08 नव. 2026