Gujarat — News
વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મુદ્દે હલ્લાબોલ, તમામ કાર્યકરો ડિટેન
28 Sep 2026
ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા
28 Sep 2026ભરૂચ: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, મુમતાઝ પટેલ સહિત અનેક કાર્યકરોની અટકાયત
28 Sep 2026વાગરાના પીસાદ ગામ પાસે ઇથેલિન ઓક્સાઈડ ભરેલું ટેન્કર પલટી: લોકોમાં ચિંતા
28 Sep 2026
પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા ૧૫ આરોપીઓ ₹૧.૪૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
28 Sep 2026
હિંમતનગર પોલીસે ચોરી થયેલી બે મોટરસાયકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી, એક આરોપી ઝડપાયો..
28 Sep 2026
📍 Bhavnagar
ઉગલવાણથી મોટા ખુડડા રોડની ખરાબ હાલત ઉગલવાણથી મોટા ખુડડા જતો માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. રસ્તા પર ખાડા અને અસમતલ સપાટીના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
28 Sep 2026
📍 Ahmedabad
અમદાવાદ: શાહીબાગ પોલીસે રીક્ષા ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા, મુસાફરોને લૂંટતા હતા
28 Sep 2026ભાદરવી પૂનમના મેળા બાદ સ્વછતા અભિયાન
28 Sep 2026સાંસદ શોભનાબેન બારૈયાએ મેડિકલ કેમ્પમાં સેવા સંકલ્પ અભિયાન હેઠળ લોકોને સુખાકારીની શુભેચ્છા પાઠવી
28 Sep 2026