🔥 TRENDING Prince William launches scheme to supp... Assam filmmaker urges preservation of... Elephant calf Raja airlifted from Assa... वाराणसी में महापौर तिवारी ने काशी विका... বৈচি কোচমালি গ্রামে জাতীয় সড়কে Tamil Nadu to Transfer Paddy Procureme...
21 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

Gujarat — News

વડાલી પાસે કાર અકસ્માતમાં શિક્ષકને ઈજા, સારવાર માટે ખસેડાયા..

29 Sep 2026

અંબાજીમાં 'દિવ્યાંગ સેવા સેતુ' કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્ર મળ્યા..

29 Sep 2026

સિયાવાડા ગામમાં મહિલા પર રીંછનો હુમલો, સારવાર હેઠળ

29 Sep 2026

અમરેલી: રાધેશ્યામ ફાટક 12 કલાક માટે વાહનવ્યવહાર માટે બંધ રહેશે

29 Sep 2026

નખત્રાણા યક્ષ મેળામાં પાર્કિંગના નામે મનમાની વસૂલાત: ₹100થી ₹200 સુધીની ઉઘરાણી અંગે સવાલો

29 Sep 2026

શંકરસિંહ વાઘેલા બે દિવસમાં ફરી કોંગ્રેસમાં જોડાશે: રણદીપ સુરજેવાલા ગુજરાત પ્રવાસે

29 Sep 2026

એમ એન કોલેજ વિસનગર ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ માટે જાગૃતિ અભિયાન યોજાયું વિદ્યાર્થીઓએ લીધા શપથ

29 Sep 2026

કુકસવાડા ગામે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને એક દિવસીય તાલીમ અપાઈ

29 Sep 2026
📍 Rajkot

રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.

29 Sep 2026

સાબરકાંઠા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક (Explosive) જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

29 Sep 2026

હિંમતનગર પોલીસે 8 ગુમ થયેલા મોબાઇલ શોધી માલિકોને પરત કર્યા, 2.48 લાખનો મુદ્દામાલ સોંપાયો

29 Sep 2026

ધારાપુર ગામમાં ‘આંગણ મિલન સેવા’ કાર્યક્રમ યોજાયો, ભૂલકાઓ સાથે આનંદની પળો વિતાવી..

29 Sep 2026
📲Get App