Parmar Sanjay MADHUBHAI
Citizen Reporter • Rajkot , Gujarat
Need24 Newsइनकी खबरें
ગોંડલ જકાતનાકા પાસે ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું!!!
01 Oct 2026
રાજકોટ શહેરના રાજકોટ અમદાવાદ હાઈવે પર બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર
30 Sep 2026
રાજકોટ શહેરના રાજકોટ અમદાવાદ હાઈવે પર બાઈક પર જોખમી રીતે સ્ટંટ કરતા એક યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાહેર માર્ગ પર જોખમી સ્ટંટથી અન્ય વાહનચાલકોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે
30 Sep 2026
રાજકોટ પોલીસ કમિશનર ઓફિસથી માત્ર ૫૦ મીટર દૂર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા: ફુલછાબ ચોકમાં ચાલી છરી, જાગૃત નાગરિકે વચ્ચે પડી બચાવી લીધો જીવ... less
30 Sep 2026
રાજકોટ-જામનગર હાઈવે તરઘડી નજીક દોડતી કારમાં અચાનક ભભૂકી આગ!
30 Sep 2026
રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલતી વાસ્તવિકતા: બેડી ચોકડી પર કાયમી ટ્રાફિકજામના દ્રશ્યો, મેનેજમેન્ટ માત્ર કાગળો પર સીમિત
30 Sep 2026
રાજકોટના બેડી ચોકડી બાયપાસ પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે.
30 Sep 2026
રાજકોટના કાલાવડ રોડ પર બે ગાડીઓનો આતંક! બેફામ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ, રસ્તા પર સર્જાયો ભયનો માહોલ
29 Sep 2026
રાજકોટના કુવાડવા રોડ પર ઓવરલોડ ટ્રક એક તરફ નમી ગયેલો જોવા મળ્યો હતો. સાથે જ મજૂરોને પાછળ બેસાડી જોખમી રીતે લઈ જતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? ટ્રાફિક નિયમો અને સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા.
29 Sep 2026
રાજકોટના આણંદપર નવાગામના દિવેલીયા વિસ્તારમાં ટ્રક પર ચડેલા એક યુવકને અચાનક વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. યુવક ટ્રક પર શા માટે ચડ્યો હતો અને કયા સંજોગોમાં વીજ કરંટ લાગ્યો તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
ઘટનાની સમગ્ર હકીકત પોલીસ તપાસ બાદ જ બહાર આવશે
29 Sep 2026
રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ખોડિયાર હોટલ નજીક ક્રેન ચાલકે અ*ડફેટે લેતાં 39 વર્ષીય આમદભાઈ શેખ નામના યુવકનું કરુણ મો*ત નિપજ્યું છે.
29 Sep 2026
રાજકોટ શહેર પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. વિવિધ પોલીસ સ્ટેશનોમાં પકડાયેલો આશરે ₹3 કરોડનો દારૂ આજે સોખડા ગામના મેદાન ખાતે બુલડોઝર દ્વારા નાશ કરવામાં આવ્યો. દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળતાં સ્થળ પર મોટી કાર્યવાહી જોવા મળી હતી.
29 Sep 2026