🔥 TRENDING Kejriwal's Home Temple Gains Spotlight... Delhi Government Unveils Sheesh Mahal... Chhattisgarh 2026 Election Code of Con... रानीवाड़ा में कांग्रेस की लीला देवी बन... Chhattisgarh CM Vishnu Deo Sai Reaffir... Chhattisgarh Launches Nursing College...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

Ward no 2 Prabhas patan

✍️ Reporter: Mahida Aadam 🗓 27 Nov 2026, 04:07 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

Aadam mahida

*તારીખ :- ૨૭/૦૭/૨૦૨૬*
*પ્રભાસ પાટણ વોર્ડ નંબર ૦૨*

*આજ રોજ પ્રભાસ પાટણ વોર્ડ નંબર ૦૨ માં સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્લા ધોરીયા ને ઊંડાણપૂર્વક સફાઈ ની કામગીરી તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરાના ઢગલા ના નિકાલ ની કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.*

*ટૂંક સમયમાં વોર્ડ નંબર ૦૨ માં જાહેર સ્થળોએ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે ની કામગીરી કરવામાં આવશે આપની આસપાસ કચરાના ઉકરડા, સાર્વજનિક જગ્યાએ ગંદકી હોય તો આજે સોમવારના રોજ રાત્રે ૧૦ વાગ્યા પહેલા વોર્ડ નંબર ૦૨ ના કાઉન્સિલર નો સંપર્ક કરવો :*

*લી.*
*વોર્ડ નંબર ૦૨ કાઉન્સિલર*
*વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા*
📲Get App