વિસનગરને લોકશક્તિ એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા સ્થાનિકોમાં માંગ તેજ! 📢 સ્ટોપેજ નહીં મળે તો રેલ રોકો આંદોલનની ચીમકી, ત્યારે વિસનગરના વિકાસ અને મુસાફરોની સુવિધા માટે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર. 👀