🔥 ट्रेंडिंग पाकिस्तान मंत्री का भारत दौरा: एससीओ ब... फॉरेन पॉलिसी ने मोदी के भविष्य पर सवाल... पंचायत सीजन 5 के लिए तैयार: पहले के एप... भोजपुरी स्टार खेसारी लाल यादव ने कहा,... प्राइम वीडियो पर स्ट्रीम होने वाला 'व्... टाइम्स ऑफ़ इंडिया ने 'Almost Arjun' का...
20 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાજપારડી ચોકડીએ ટ્રકની ટક્કરમાં નંદીનું મૃત્યુ, સવારે VHP અને બજરંગ દળ ના કાર્યકર્તા ઓએ કર્યું વિધિવત અંતિમ સંસ્કાર

✍️ रिपोर्टर: Divyarajsinh Gohil 🗓 25 अक्टू. 2026, 03:55 PM 👁 125
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજપારડી ચોકડી નજીક રાત્રે અજાણ્યા ટ્રક ચાલકે વ્યસ્ત નંદીને ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સવારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોએ વિધિવત રીતે નંદીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

રાજપારડી ચોકડી નજીક રાત્રે લગભગ 10.30 વાગ્યાની આસપાસ એક અજાણ્યા ટ્રક ચાલકે વ્યસ્ત નંદીને ટક્કર મારી હતી. આ ઘટનામાં નંદીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ટ્રક ચાલકે ઘટના બાદ કોઈ પ્રકારની માહિતી આપ્યા વિના પોતાનું વાહન સ્થળથી ખસેડી દીધું હતું.

આ ઘટનાની જાણ થતાં રાત્રે રસ્તા ની સાઇડ પર ખસેડી ત્યાર બાદ સવારે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓએ ઘટનાના સંદર્ભમાં વિધિવત રીતે નંદીના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે.
📲Get App