🔥 TRENDING Manipur Governor Inaugurates New Healt... Manipur High Court Declares Producing... Meghalaya Launches Digital Transport S... सीओ शाहाबाद देवकीनंदन ने किया थाना सैफ... Meghalaya Transfers Baljek Airport to... Meghalaya Cabinet Chooses Long‑Term Bo...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા પોલીસ દ્વારા સુરેશ નેકાજી અને સાથીઓની ધરપકડ,₹1.56 લાખની ચોરી અને હથિયાર જપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 06:24 PM 👁 48
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લાના ભગવતી પેટ્રોલપંપ પર રાત્રીના ઘાડમાં સુરેશ નેકાજી અને 4 સાથીઓને ધરપકડ કરી કુલ ₹1.56 લાખ અને હથિયાર જપ્ત..

બનાસકાંઠાના-:
ભગવતી પેટ્રોલપંપ અમીરગઢના બાલુન્દ્રા રોડ ઉપર ધનતેરસની રાત્રીના ઘાડમાં સુરેશ નેકાજી અને તેના સાથીઓ દ્વારા ચોરી અને હથિયાર ધરાવતી ઘટનાની તપાસમાં સ્થાનિક ક્રાઈમ બ્રાંચ પાલનપુર દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી.પકડાયેલ આરોપીના નામ સરનામા જે નોનારામ સુખારામ સોમારામ માછરીયા (ગરાસીયા) રહે.પંચદેવલ, રોજાનાડી ફળી તા.પીન્ડવાડા જી.શિરોહી (રાજસ્થાન),સવારામ ઉર્ફે સવિયા નોખારામ ઉર્ફે નેકાજી કશનારામ પલાવત (ગરાસીયા) રહે.પંચદેવલ, રોજાનાડી ફળી તા.પીંન્ડવાડા જી.શિરોહી (રાજસ્થાન),કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૩ કીશોર,સુરેશકમાર નોખારામ ઉર્ફે નેકાજી પલાવત (ગરાસીયા) રહે.પંચદેવલ, રોજાનાડી ફળી તા.પીન્ડવાડા જી.શિરોહી (રાજસ્થાન) (વોન્ટેડ),સુરેશ નેકાજી અને તેના સાથીઓ અગાઉ 33 થી વધુ લૂંટ,ધાડ અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હતા.પોલીસે કુલ ₹1,56,000/- ની રોકડ રકમ અને હથિયાર સહિતની વસ્તુઓ જપ્ત કરી.આ સાથે 5 આરોપીઓની ધરપકડ અને ગુનાની વિગતવાર તપાસ ચાલી રહી છે..

પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી એમ રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,વિજયકુમાર બાબુલાલ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દીલીપસિંહ દલજીજી હેડ કોન્સ્ટેબલ,સંકેતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ,કનકસિહ રાજેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ,અલ્પેશકુમાર જીવણજી હેડ કોન્સ્ટેબલ,પ્રકાશભાઈ માવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ,ગુલાબસિંહ ચંદનસિંહ પોલીસ કોન્સ્ટેબલ,મુકેશભાઈ શ્રોફ પોલીસ કોન્સ્ટેબલ,જે એસ ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,બળવંતસિહ મોતીસિહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,યાજ્ઞિકકુમાર રતુભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,અંકીતકુમાર મોતીભાઈ હેડ કોન્સ્ટેબલ,લાલજી રતુજી હેડ કોન્સ્ટેબલ,નાથુભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ,રાજેશકુમાર રઘનાથભાઈ હેડ કોન્સ્ટેબલ,મહેશભાઈ ધુળાભાઈ પોલીસ કોન્સ્ટેબલ,નિશાન્ત નાનચંદ પોલીસ કોન્સ્ટેબલ,આશિષભાઈ કાનજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ પોલીસે જણાવ્યું છે કે આગળની કાર્યવાહી માટે કેસની સંપૂર્ણ તપાસ ચાલુ રહેશે અને ગુનાની જવાબદારીને કાયદાની સીમાઓમાં લાવવામાં આવશે.
📲Get App