RKC સ્કૂલ સામે વાલીના ગંભીર આક્ષેપો વિદ્યાર્થીને ઈજા બાદ સારવાર ન આપ્યાનો આક્ષેપ દોઢ વર્ષમાં એક જ બાળકને બે વખત ફ્રેક્ચર બાળકને સારવારને બદલે બેસાડી રાખ્યાનો આક્ષેપ વિધાર્થીના પિતાએ પોલીસમાં અરજી કરી