🔥 TRENDING आज राजस्थान के दौसा जिले में सिकंदरा च... पकरीबरावां में ट्रांसफॉर्मर में लगी आग... କାର୍ତ୍ତିକ ମାସରେ ଗୁଣୁପୁର ସହର ଭକ୍ତିମୟ, ଜ... वाराणसी में गुमशुदा बच्चों की बरामदगी... 🚨 અડતાળામાં પાણીના વિવાદ બાદ પોલીસનો... कार्तिक मेले में श्रद्धालुओं से Need 2...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિકસિત વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ

વિકસિત વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 26 Jul 2026, 06:00 PM 👁 128
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકસિત વાયબ્રન્ટ વિલેજ કાર્યક્રમ અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી સાથે માય ભારતના યુવા વોલેન્ટિયર્સના વર્ચ્યુઅલ સંવાદમાં સાબરકાંઠા કલેક્ટર કચેરીથી જોડાવાનો અવસર મળ્યો. યુવાનોને સીમાવર્તી ગામોની સંસ્કૃતિ, વિકાસ અને વિકસિત ભારત–2047ના સંકલ્પમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા.
📲Get App