🔥 TRENDING Azam Khan: Today's Congress Leadership... Uttar Pradesh plants over 40 crore tre... Azam Khan mocks Asaduddin Owaisi with... Mizoram’s environmental watchdog urges... Mizoram and Assam Agree to Maintain St... Gorakhpur
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં નીટ પેપર લીક મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આક્રમક

વડોદરામાં નીટ પેપર લીક મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આક્રમક

✍️ Reporter: Bhavik Solanki 🗓 23 Jul 2026, 06:12 PM 👁 123
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નીટ પેપર લીક મામલે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આક્રમક ,કલેક્ટરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ દેશભરમાં ગાજેલા નીટ (NEET) પેપર લીક મુદ્દાને લઈને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા દિવાળીપુરા સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી
📲Get App