ગુજરાતમાં આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કરીને ATS એ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે સંકળાયેલા વધુ ૫ શંકાસ્પદ આતંકીઓની પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ખડીયાસણ ગામમાંથી ધરપકડ કરી....