હિંમતનગર જીઆઇડીસી ઓવરબ્રિજ પર અકસ્માત:અજાણ્યા વાહનની ટક્કરે બાઈક પર જઈ રહેલા તલોદ તાલુકાના વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું