🔥 TRENDING गोरखपुर में बुलडोजर टक्कर से मरे 14 वर... चंद्रपूरमध्ये पोलीस अधीक्षक आयुष नोपान... Jammu & Kashmir Forecasts Lower Peak P... J&K High Court Transfers 84 Judicial O... Six Nehru-era Decisions Identified as... International Film Festival of India i...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વડોદરામાં ખૂન અને છેડતી કરનાર આરોપી પકડાયો

વડોદરામાં ખૂન અને છેડતી કરનાર આરોપી પકડાયો

✍️ Reporter: Bhavik Solanki 🗓 13 Jul 2026, 12:47 PM 👁 133
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખુનના ગુનામાં આજીવન કેદની સજા પામેલ અને વડોદરા મધ્યસ્થ જેલથી વચગાળા જામીન રજા પરથી બારોબાર ફરાર થઇ છેલ્લા પાંચ માસથી નાસતો ફરતો રહેલ કેદીને મધ્યપ્રદેશ ખાતેથી શોધી કાઢી વડોદરા જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ......

શોધી કાઢેલ ફરાર કેદીનું નામ:

સુનીલભાઇ રૂમાડીયાભાઇ ઉર્ફે રામેશ્વરભાઇ માનકર
📲Get App