સાવરકુંડલા માં કોંગ્રેસ નું સ્નેહ મિલન યોજાયું
સાવરકુંડલામાં કોંગ્રેસના સ્નેહમિલન સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. સાવરકુંડલા-લીલીયાના 117 ગામોમાંથી હજારો લોકો ઉમટી પડ્યા હતા. પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિએ રાજકીય માહોલ ગરમાવ્યો હતો.