🔥 TRENDING शहर में हड़कंप: बंद कपड़े की दुकान से... Rain Likely in Andhra Pradesh & Telang... Two Women Cadets Become First to Top S... Man Bludgeons Wife to Death in Debagad... Elderly Dignity Still Elusive in Odish... Arjun Ram Meghwal to Present Delimitat...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કવાંટ તાલુકાના વ્યસનમુક્ત ભેખડિયા ગામે સ્થાનિક આગેવાનના ઘરે પરંપરાગત અને સાત્વિક ભોજનનો આનંદ માણ્યો.

✍️ Reporter: Atul Thakor 🗓 29 Nov 2026, 11:19 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માટીની સુગંધ અને આદિવાસી સંસ્કૃતિની આત્મીયતા!

​છોટાઉદેપુર જિલ્લાના પ્રવાસ દરમિયાન નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કવાંટ તાલુકાના વ્યસનમુક્ત ભેખડિયા ગામે સ્થાનિક આગેવાનના ઘરે પરંપરાગત અને સાત્વિક ભોજનનો આનંદ માણ્યો.

​નાયબ મુખ્યમંત્રીશ્રીએ ભોજન બાદ ગ્રામજનો અને ભજન મંડળી સાથે ઢોલના તાલે ‘ૐ નમઃ શિવાય’ની ધૂન જમાવીને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો. આ પ્રસંગે તેમણે ગ્રામજનોની વ્યસનમુક્તિની પહેલને બિરદાવતાં જણાવ્યું કે, "ભજન અને ભક્તિ સાથે જોડાયેલી વ્યક્તિને ક્યારેય વ્યસનની જરૂર પડતી નથી."
📲Get App