🔥 TRENDING Congress Seeks Akhilesh Yadav as UP CM... Yogi Adityanath Highlights BJP's Etern... Delimitation Commission Caps State Ass... वाराणसी पुलिस आयुक्त मोहित अग्रवाल को... Sikkim Nears First Rail Link as 14 Tun... Police seize drugs worth Rs 3 crore in...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંગરોળના નાગેન્દ્ર ભાઈએ દેહદાનનો સંકલ્પ કર્યો, પોરબંદર મેડિકલ કોલેજમાં ડોક્ટર તાલીમ માટે

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 28 Nov 2026, 05:50 PM 👁 42
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંગરોળના નિવાસી નાગેન્દ્ર ભાઈએ 28 નવેમ્બર 2026ના રોજ દેહદાનનો સંકલ્પ કર્યો, જે પોરબંદર GMIRS મેડિકલ કોલેજમાં ડોક્ટર તાલીમ માટે આપવામાં આવશે.

માંગરોળના નિવાસી નાગેન્દ્ર ભાઈએ 28 નવેમ્બર 2026ના રોજ દેહદાનનો સંકલ્પ કર્યો, જે પોરબંદર GMIRS મેડિકલ કોલેજમાં ડોક્ટર તાલીમ માટે આપવામાં આવશે.

આ સંકલ્પ શ્રી વિરંચી ભાઈ શુક્લના માર્ગદર્શન અને પ્રેરણાથી, અને મહેન્દ્ર ભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં આરેણા પરિવારને અર્પણ કરવામાં આવ્યો.

નાગેન્દ્ર ભાઈ એક અતિ ધાર્મિક અને પ્રમાણિક વ્યક્તિ છે આ દેહદાન થકી મેડિકલ છાત્રો ને તેમના કૌશલ્ય વધારવા માં અને સંશોધનો માટે ઉપયુક્ત થશે દેહદાન અતિ ઉત્તમ દાન છે જે મૃત્યુ બાદ લોકો ની સેવા અને મેડિકલ કોલેજમાં સારા અને ઉચ્ચ કક્ષાના ડોક્ટરો તૈયાર થાય, અને આ દેહદાન તે હેતુ માટે એક સદ્ વિચાર છે.

આ સદ્ વિચાર માટે તેમને લાખ લાખ વંદન અને અભિનંદન પાઠવવામાં આવે છે. આ સમગ્ર કાર્ય શિવમ ચક્ષુદાન ના પ્રણેતા શ્રી નાથા ભાઈ નંદાનીયા,અને વિરાંચી ભાઈ શુકલ ને આભારી છે
📲Get App