🔥 TRENDING Ranbir Kapoor's 'Shershaah' Surpasses... Shobhinaw Satyaa Nets Rs 453 Cr at Box... देवास जिले‌ के सोनकच्छ पीपलरावां मार्ग... Kapil Dev expresses sympathy over Moha... लोकसभा सीट परिसीमन बिल पर तीव्र बहस, उ... IFFI 2026 Jury Highlights OTT Platform...
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેડબ્રહ્મા તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ સાથે ભોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Nov 2026, 09:46 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ખેડબ્રહ્મા તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં વિદ્યાર્થીઓ સાથે ભોજન કરીને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી..

સાબરકાંઠાના-:
ખેડબ્રહ્મા તાલુકાની ઉત્તર બુનિયાદી આશ્રમશાળામાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ વિદ્યાર્થીઓ સાથે ભોજન લઈ આત્મીય સંવાદ કર્યો.મંત્રીએ બાળકોના અભ્યાસ,શૈક્ષણિક સુવિધાઓ અને ઉજ્જવળ ભવિષ્ય અંગે ચર્ચા કરી અને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા પ્રેરિત કર્યા..

વિદ્યાર્થીઓએ મંત્રીએ આપેલી પ્રેરણા અને માર્ગદર્શનને સ્વીકારીને ભવિષ્યમાં વધુ મહેનત કરવાની પ્રતિજ્ઞા કરી.આ મુલાકાતથી સ્થાનિક વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ અને પ્રતિબદ્ધતા વધવાની આશા છે.
📲Get App