બાળ લગ્નમુક્ત ભારતના નિર્માણ માટે પાટણમાં સામૂહિક સંકલ્પ: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Watch on:
▶️ YouTube
બાળ લગ્નમુક્ત ભારતના નિર્માણ માટે પાટણમાં સામૂહિક સંકલ્પ: કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો
બાળ લગ્ન એ માત્ર કાયદાકીય ગુનો નહીં, પરંતુ બાળકોના ભવિષ્ય અને વિકાસમાં મોટો અવરોધ છે: કલેક્ટરશ્રી
બાળ લગ્ન અટકાવવા વહીવટી તંત્ર સાથે સમાજના દરેક વર્ગની સહભાગિતા અનિવાર્ય