🔥 TRENDING Allu Aravind Predicted Shift to Pan‑In... अडानी के खिलाफ विपक्षी दलों का धरना प्... HP Announces Pricing for Water Use in... Divorced Daughter Granted Late Soldier... Barsar MLA Says He Was Overlooked at 2... हरदोई के पाली में गुप्ता स्वीट्स पर दब...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાઘણીયા બૃહદ ગીરમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન ના મુદે સુનાવણી માં ગ્રામ જનો નો વિરોધ

✍️ Reporter: Hanif Katiyar 🗓 27 Nov 2026, 01:34 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બ્રેકિંગ | અમરેલી * અમરેલીના બૃહદ ગીર વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાના મુદ્દે લોકસુનવણી યોજાઈ * વાઘણીયા ખાતે યોજાયેલી લોકસુનવણીમાં આસપાસના નાના લીલીયા, ટીબડી, પીપળવા સહિતના ગામોના ગ્રામજનોનો ભારે વિરોધ

અમરેલીના બૃહદ ગીર વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટ સ્થાપવાના મુદ્દે લોકસુનવણી યોજાઈ

લીલીયા ના વાઘણીયા ખાતે યોજાયેલી લોકસુનવણીમાં આસપાસના નાના લીલીયા, ટીબડી, પીપળવા સહિતના ગામોના ગ્રામજનોનો ભારે વિરોધ


* લોકસુનવણી દરમિયાન ગ્રામજનોનો ભારે હોબાળો, વિરોધ વચ્ચે બેઠકનો માહોલ ગરમાયો

* ભાજપના નેતા અને તાલુકા પંચાયતના વિપક્ષી નેતા રણજીત ખુમાણે પણ પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો

* વિરોધ વચ્ચે ગ્રામજનો લોકસુનવણી છોડીને બહાર નીકળી જતા બેઠકમાં ખુરશીઓ ખાલી જોવા મળી

* સિંહોના વિસ્તારમાં બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટની લોકસુનવણી યોજાતા અનેક તર્ક-વિતર્ક
📲Get App