🔥 ट्रेंडिंग ਬਲੈਂਕਟ ਬੰਦ ਦੀ ਘਟਨਾ अशोकनगर में ट्रक दुर्घटना से उजागर हुई... राज्य कक्षा के मंत्री कौशिक वेकरिया का... अनंत सिंह के दोनों बेटे पहुंचे बेगूसरा... टोंक में कांग्रेस ने 8 में से 6 पंचायत... सलमान खान पर पान मसाला विज्ञापन में भ्...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાણંદ ની વિધાથીનીઓ એ બાળ લગ્ન સામે શપથ લીધા

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 27 नव. 2026, 07:15 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ તાલુકાની જે,ડી ,જી, રે સંસ્કાર કન્યા બાળ લગ્ન ને જન જાગૃતિ લાવવા સામે કાર્યક્રમ યોજાયો હતો,૧૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓએ બાળ લગ્ન નહીં કરે ને થવા પણ નહીં દે એવા ડઢ સંકલ્પ કર્યો ને બાંહેધરી પત્રક પણ ભયૉ,કાયૅક્રમમા ઉપસ્થિત પેરા લીગલ વોલેન્ટિયસૅ (PLV) હરપાલસિંહ વાઘેલા તેમજ ચિરાગ પટેલ ને પ્રયાસ સંસ્થાના પ્રતિનિધિ ઓએ વિધાર્થીનીઓને બાળ લગ્ન ની નાની ઉંમર થી દિકરીઓ ના શારીરિક સ્વાસ્થ્ય અને ઉચ્ચ શિક્ષણ ને ભવિષ્ય પર અસર પડે ને બાળ લગ્ન પ્રતિબંધ કાયદાની જોગવાઇ ઓ ને ગુનાહિત પરિણામો ની પણ સમજણ અપાઈ ''હર હાલ મશાલ '''ના સંકલ્પ સાથે શાળા ના કેમ્પસ મા કેન્ડલ માર્ચ યોજાઈ ને કાયૅક્રમ ને સાથૅક કરવાનો પ્રયાસ કર્યો,,
📲Get App