🔥 TRENDING LeSol Group Announces New Manufacturin... Hardik and Alpesh Posts Ignite Identit... 8th Pay Commission Adopts 1.83 Factor,... ਬਠਿੰਡਾ ਨੂੰ ਖੱਡਾ ਮੁਕਤ ਬਣਾਉਣ ਦੀ ਮੁਹਿੰਮ ਤ... Gold Rates on Nov 27: 22K and 24K Pric... सिकंदरा पुलिस ने एक माह पुरानी नकबजनी...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સિક્યુરિટી ગાર્ડ દ્વારા સહકર્મીનું હત્યા: તલોદમાં કુહાડીથી જીવલેણ હુમલો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Nov 2026, 11:59 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદમાં બંધ સન સિલિકોન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ ઉપેન્દ્રકુમાર રામસિંહને સહકર્મી બાલકિશન શિવચરણ દ્વારા કુહાડીથી હત્યા કરવામાં આવી, પોલીસએ આરોપીને ધરપકડ કરી..

સાબરકાંઠાના-:
તલોદમાં બંધ સન સિલિકોન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ ઉપેન્દ્રકુમાર રામસિંહ (34) ને સહકર્મી બાલકિશન શિવચરણ (ઉપનામ મામા) દ્વારા કુહાડીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો..

જેના પરિણામે તેમની મોત નીપજ્યું.ઘટના ત્યારે બની જ્યારે બાલકિશને પોતાની પ્રેમિકા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો અને ઉપેન્દ્રકુમારે ફોન કાપી નાખ્યો,જેના કારણે ગુસ્સામાં બાલકિશને ઓફિસમાં પડેલી કુહાડીથી ઉપેન્દ્રકુમારના માથા પર હુમલો કર્યો.તલોદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો અને તપાસ બાદ બાલકિશનને ઝડપી પાડ્યો.આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં ભારે ચકચાર મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થાની કડકતા પર પ્રશ્નો ઊભા થયા છે.
📲Get App