🔥 TRENDING Madhya Pradesh CM Blames Nehru‑Gandhi... Train strikes unknown pedestrian in Lu... Former CM Digvijay Singh Visits Orchha... Drunk Son Fatally Shoots Father in Jal... Two Young Welders Abducted in Ludhiana... Former CM Digvijaya Singh Laughs Off ‘...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

જાફરાબાદ માં બાઈક અને ફોરવીલ વચ્ચે અકસ્માત બાઈક ચાલક નું ધટના સ્થળે મોત

✍️ Reporter: Hanif Katiyar 🗓 26 Nov 2026, 11:33 PM 👁 25
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી બ્રેકિંગ..

જાફરાબાદમાં બાઇક અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત, બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ મોત..

જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન નજીક ગંભીર અકસ્માત સર્જાયો..

ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વચ્ચે થયો ભયાનક અકસ્માત..

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઉમટ્યાં..

અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું...

મૃતક યુવકની ઓળખ રાહુલ નયનભાઈ બારૈયા તરીકે થઈ..

બનાવની જાણ થતાં ટાઉન પોલીસ અને મરીન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી...

108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો..

જાફરાબાદ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી..
📲Get App