🔥 TRENDING Congress MP Eyes BSP Alliance for 2027... SP to Release Uttar Pradesh Manifesto... காரைக்குடியில் கொட்டித் தீர்த்த திடீர்... UP gang dupes jobseekers of lakhs with... Sikkim CM Prem Singh Tamang’s Mother D... NEC Secretary Visits Integrated Crop S...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હમારી માંગે પુરી કરી આપો સરકાર શ્રી વિનંતી છે કે એમાંથી માંગણી પૂરી કરે આપે

✍️ Reporter: JAT NURAMADAM ALI 🗓 26 Nov 2026, 11:24 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ટુંક સમયમાં મા

અબડાસા ના માલધારીઓના ગામ મોહાડી.ભેસો 340 મોહાડી માલધારીવાઢ ભેંસો 365 નિમડીવાઢ.ભેસો.315હક માટે અવાજ ઉઠાવશે!
અબડાસા તાલુકાના માલધારીઓને ઘાસચારા સહિતની જરૂરી સહાય તાત્કાલિક મળી રહે તેમજ દુષ્કાળને લઈને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયની રકમ તકે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રીને વિનંતી છે હમણાં જ સરકાર સુ વિનંતી પોચાડી આપો એવી વિનંતી છે હમારી
📲Get App