🔥 TRENDING ਪੰਜਾਬ ਚੋਣਾਂ 2027: 'ਆਪ' ਦੇ ਸਥਾਪਨਾ ਦਿਵਸ... सीओ अरविंद चौरसिया की विदाई पर पुलिस प... સાદગી, સરળતા અને જનસામાન્ય સાથેના સીધા... ધોરણ-10 GSOSના પરીક્ષાર્થીઓના ગુણ ઓનલા... अब थाने‑कचहरी से पहले मोहल्ले में सुलझ... નૂતન વર્ષ નિમિત્તે ગાંધીનગર ખાતે મુખ્ય...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: Atul Thakor 🗓 26 Nov 2026, 10:13 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા સેવા સદન પાટણ ખાતે જિલ્લા કક્ષાનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો.

નાગરિકોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને સમયમર્યાદામાં નિરાકરણ લાવવા આપ્યા નિર્દેશ

નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોનું સંવેદનશીલતા સાથે નિયમોનુસાર નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવાની સૂચના
📲Get App