🔥 TRENDING Congress Prepares for Shillong Lok Sab... Public Pressure Compels Coal Order Rol... Meghalaya Government Withdraws Coal Mi... Delhi to welcome December with 22°C da... Madhya Pradesh CM Mohan Yadav to Inaug... ಬೇಂಗಲೂರು ಫ್ರೀಡಂ ಪಾರ್ಕ್‌ನಲ್ಲಿ ಆಶಾ ಕಾರ್ಯ...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાવરકુંડલામાં નવો સિમેન્ટ કોંક્રેટ રોડ બન્યો વાહન ચાલકો માટે જોખમ

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 26 Nov 2026, 09:54 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાવરકુંડલા શહેર

અમરેલી બ્રેકિંગ ......

સાવરકુંડલામાં નવો સિમેન્ટ રોડ બન્યો વાહનચાલકો માટે જોખમી

સાવરકુંડલાના જૂના બસ સ્ટેશન પાસે નવા સિમેન્ટ રોડ પર વાહનો લપસવાની ઘટનાઓ

નવા રોડ પર બાઈકચાલકો સંતુલન ગુમાવી રસ્તા પર પટકાયા

બાઈકચાલકો લપસીને પડતા હોવાના CCTV દૃશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ

રોડ પર લપસવાના કારણે અનેક લોકોને નાની-મોટી ઈજાઓ

નવો સિમેન્ટ રોડ વાહનચાલકો માટે લસરપટ્ટી સમાન બન્યાની ફરિયાદ

રોડની ગુણવત્તા સામે વાહનચાલકોમાં ભારે રોષ

જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવવાની માંગ


રિપોર્ટર સમીર ખોખર અમરેલી.
📲Get App