Health
ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટરો અને સાધનોની સુવિધા વધારવા માટે આરોગ્ય મંત્રીએ પત્ર લખ્યો
પુવૅકેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ દ્વારા ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ને ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટરો અને જરૂરી સાધનોની સુવિધા વધારવા માટે પત્ર રજૂ કરવામાં આવ્યો.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોની કમી અને જરૂરી ઉપકરણોની અછતને લઈને પુવૅ કેબિનેટમંત્રી આઈ કે જાડેજા સાહેબે ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા ને પત્ર લખી રજૂઆત કરી. પત્રમાં હોસ્પિટલમાં સર્જન ડોક્ટરોની સંખ્યા વધારવા તેમજ આધુનિક સર્જિકલ સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે.
પુવૅમંત્રીએ પત્રમાં જણાવેલી સમસ્યાઓને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં લેવા અને સંબંધિત વિભાગો સાથે સમન્વય કરીને જરૂરી વ્યવસ્થા કરવા કહ્યું. આ પગલાં દ્વારા હોસ્પિટલની ક્ષમતા અને સેવા ગુણવત્તા સુધરશે, જે સ્થાનિક જનતાને લાભદાયી થશે.
આ વિનંતીનું મૂલ્યાંકન અને અમલ માટે આરોગ્ય વિભાગ દ્વારા વિગતવાર તપાસ શરૂ કરવામાં આવે જો જરૂરી સાધનો અને સ્ટાફની વ્યવસ્થા થઈ જાય તો ધાંગધ્રા વિસ્તારમાં આરોગ્ય સેવાઓમાં મહત્વપૂર્ણ સુધારો અપેક્ષિત છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા