🔥 TRENDING मनोहर सिंह भाटी ने बताया बेदु कला से Delhi Faces Lung Cancer Deaths Every T... Delhi to Deploy 540 EV Chargers Across... Indian Women's Hockey Team Climbs to 4... 9-Term MP MLA Gopal Bhargava to Quit P... MP CM Mohan Yadav meets Nirmala Sithar...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

બનાસકાંઠા પોલીસ દ્વારા ડીસા શહેર ઉત્તર સ્ટેશનમાં નાર્કોટિક્સ રેઈડ, ૧.૪૪ ગ્રામ ઓપિયમ અલ્કોલોઈડ્સ જપ્ત..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 25 Nov 2026, 09:54 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ૧.૪૪ ગ્રામ મોર્ફીન, હેરોઈન અને કોડીન સહિત ₹૪,૪૬૫૦ મૂલ્યનું માલ જપ્ત કરી,અંકિતકુમાર ગંભીરજી ઠાકોરને ધરપકડ કરી..

બનાસકાંઠામાં-:
ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ૨૪/૧૧/૨૦૨૬ના રોજ નાર્કોટિક્સ (NDPS) અંતર્ગત પેટ્રોલિંગ દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મનાભાઈ અને કોન્સ્ટેબલ ચેતનભાઈ મફાભાઈને અંકિતકુમાર ગંભીરજી ઠાકોરની શંકા વિશે માહિતી મળી.સૂચના મુજબ અંકિતકુમાર ગંભીરજી ઠાકોર સ્પોર્ટ્સ કલબ પાછળ, નહેરૂનગર ડીસા વિસ્તારમાં પોતાના રહેણાક ઘરમાં નાર્કોટિક્સ રાખી વેચાણ કરે છે.રેઈડમાં ૧.૪૪ ગ્રામ મોર્ફીન, હેરોઈન અને કોડીન,₹૨૮,૮૦૦ મૂલ્યનું,₹૫૮૫૦ રોકડ અને ₹૧૦,૦૦૦ મૂલ્યનું મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં એ.આર.ખત્રી પોલીસ ઈન્સપેક્ટર ડીસા શહેર ઉત્તર,મનોજકુમાર શંકરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર,આદીલમહંમદ અબ્દુલરજાક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર,પુજાબેન કિશોરભાઈ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડીસા શહેર ઉત્તર,અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ મનાભાઈ,ડીસા શહેર ઉત્તર,અનાર્મ હેડ કોન્સ્ટેબલ કલપેશભાઈ મગનભાઈ,ડીસા શહેર ઉત્તર,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રકુમાર ખેમજીભાઈ,ડીસા શહેર ઉત્તર,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરેશકુમાર કેશાજી ડીસા શહેર ઉત્તર,અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર વર્ધાજી ડીસા શહેર ઉત્તર, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રાજાભાઈ હંસાભાઈ ડીસા શહેર ઉત્તર,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ મફાભાઈ ડીસા શહેર ઉત્તર સહિતના અધિકારી અને કર્મચારીઓએ સહકાર આપ્યો.ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનએ આ સફળ કામગીરી માટે પ્રશંસા કરી અને NDPS હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવાની જાહેરાત કરી.
📲Get App