🔥 TRENDING 19 वर्षीय सूरज कुमार को गिरफ्तार, गढ़व... નડિયાદના સંતરામ મંદિરમાં દેવ દિવાળી: દ... Severe Drought Grips Maharashtra, Wate... ਭਾਜਪਾ-ਅਕਾਲੀ ਦਲ ਗਠਜੋੜ ਦੀ ਘੋਸ਼ਣਾ जालौर में वार्षिक मेला महोत्सव के तहत... Maharashtra FDA revokes Pune pharma fi...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોટાસમઢીયાળા બે જૂથ વચ્ચે મારામારી પાઈપ ધોકા પથ્થર વડે મારામારી

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 11:44 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દારૂની રેઈડ ની બાતમી આપ્યા નું મનદુઃખ રાખી માથાકૂટ થઇ પોલીસ ફરિયાદ નોંધાઇ

ખાંભાના મોટા સમઢિયાળા ગામે રાત્રે બે જૂથો વચ્ચે ધમાચકડી... પાઈપ, ધોકા, ટીકાપાટુ અને પથ્થર વડે મારામારી!


મોટા સમઢિયાળા ગામે જગદીશભાઈના ઘરે રાત્રે હાર્દિક, આકાશ, મેહુલ સહિતના શખ્સો આવ્યા અને ઈંગ્લીશ દારૂની રેઈડની બાતમી આપ્યાનો મનદુઃખ રાખી ગાળો બોલવા લાગ્યા.
જગદીશભાઈએ ના પાડતા પાઈપ, લાકડાના ધોકા, ટીકાપાટુ અને પથ્થર વડે માર માર્યો.
બચાવવા આવેલા ભરતભાઈ, સંજયભાઈ અને મહેશભાઈને પણ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ મામલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
📲Get App