🔥 TRENDING Nine dead in Kota NH-52 crash as probe... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અર્બુદા માત... Supreme Court Grants Bail to Former IA... नैगाव ईस्ट, नवकार टॉवरमध्ये ६ वर्षीय म... NRSI സമ്മേളനം 26 മുതൽ 28 വരെ നടക്കും અરવલ્લી મોડાસા ટાઉન: મોટરસાયકલ ચોરીની...
25 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મોટાસમઢીયાળા બે જૂથ વચ્ચે મારામારી પાઈપ ધોકા પથ્થર વડે મારામારી

✍️ Reporter: Hanif Katiyar 🗓 25 Nov 2026, 11:44 AM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દારૂની રેઈડ ની બાતમી આપ્યા નું મનદુઃખ રાખી માથાકૂટ થઇ પોલીસ ફરિયાદ નોંધાઇ

ખાંભાના મોટા સમઢિયાળા ગામે રાત્રે બે જૂથો વચ્ચે ધમાચકડી... પાઈપ, ધોકા, ટીકાપાટુ અને પથ્થર વડે મારામારી!


મોટા સમઢિયાળા ગામે જગદીશભાઈના ઘરે રાત્રે હાર્દિક, આકાશ, મેહુલ સહિતના શખ્સો આવ્યા અને ઈંગ્લીશ દારૂની રેઈડની બાતમી આપ્યાનો મનદુઃખ રાખી ગાળો બોલવા લાગ્યા.
જગદીશભાઈએ ના પાડતા પાઈપ, લાકડાના ધોકા, ટીકાપાટુ અને પથ્થર વડે માર માર્યો.
બચાવવા આવેલા ભરતભાઈ, સંજયભાઈ અને મહેશભાઈને પણ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી.
આ મામલે ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
📲Get App