🔥 ट्रेंडिंग मणिपुर में नकली शराब से 16 मौतें, जांच... इम्पल में मिले मणिपुर और नागालैंड के म... मेघालय 2027 के शीर्ष 20 यात्रा स्थलों... मेघालय पुलिस ने अरुणाचल प्रदेश से POCS... मेघालय फायर सर्विसेज़ ने शिलॉन निवासिय... জানুয়ারি থেকে মুখ্যমন্ত্রী র ভরসা
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પોશીના તાલુકામાં આદિવાસી ગામ ગ્રામ્ય વિસ્તારમાં નલ સે જલ યોજના શોભાના ગાંઠિયા જેવી સાબિત થઈ

✍️ रिपोर्टर: Vijaykumar Joshi 🗓 25 नव. 2026, 06:25 PM 👁 24
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કોન્ટ્રાક્ટરો દ્વારા નામ માત્ર નળ કનેક્શન ઊભા કરી ફોટા પાડી આદિવાસી વિસ્તારમાં વાસ્મો યોજનાના અધિકારીઓની મિલીભગતથી કરોડોનું કરી નાખવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં ઘર ઘર સુધી નળ કનેક્શનથી પીવાનું પાણી પહોંચતું કરવા માટે કરોડો રૂપિયાની યોજના અમલમાં મૂકી હોય જે માપ પાણી પુરવઠા અને જાહેર આરોગ્ય અને સુખાકારી વિભાગની વાંસમય યોજના અંતર્ગત જિલ્લાના ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં આવેલ આદિવાસી ગામોની અંદર જવાબદાર અધિકારીઓ અને આ યોજનાનું કામ રાખનાર કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓની મીલીભગતથી નામ માત્રની ચકલીઓના સ્ટેન્ડ ઉભા કરી આવા કામોમાં માત્ર ફોટા પાડીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં આવેલ નલ સે જલ યોજનામાં થયેલા કરોડના ભ્રષ્ટાચારની કોઈ તપાસ કરવામાં ન આવતા આ વિસ્તારના ગરીબ લોકો આ સરકારની નલ સે જલ યોજના લાભથી વંચિત રહેવા પામ્યા છે
📲Get App